Book Title: Sthanang Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 634
________________ ६१३ स्थानामुत्रे १, तथा पूर्वाषाढासु गामकृष्ण द्वादश्यामुत्पन्नः २, तस्मिन्नेव नक्षत्रे तत्रैव मासे तिथौ च माघकृष्णद्वादश्यामेव निष्क्रान्तः ३ तस्मिन्नेव नक्षत्रे पोपकृष्णचतुदेश्यां पलज्ञानं प्राप्तः ४, तरिमन्नेव नक्षत्रे च वैशाख कृष्ण द्वितीयायां निरृतः ५। तथा विमलस्य त्रयोदशतीर्थ करस्य च्यवनादि - पञ्चकल्याणकनक्षत्रम् उत्तरा भाद्रपदाः । अनन्वजिनस्य चतुर्दशतीर्थंकरस्य यवनादि पञ्चकल्याणक नक्षत्र रेवती भवति । धर्मनाथस्य पञ्चकयाकनक्षत्र पुण्यः । शान्तिनाथस्य भरणी । कुन्थुनाथस्य कृत्तिकाः । अरनाथस्य रेवत्यः । सुव्रतनाथस्य श्रवणः । नमिनाथस्य देवीके गर्भ में आये पूर्वाषाढा नक्षत्र में ही वे माघकृष्ण द्वादशीके दिन उत्पन्न हुए उसी नक्षत्रमें वे माघकृष्ण द्वादशी के दिनही दीक्षित हुए उसी नक्षत्र में पौषकृष्ण चतुर्दशीके दिनही उन्होंने केवलवरज्ञानदर्शन प्राप्त किये और उसी नक्षत्र में ही उन्होंने निर्वाणपद वैशाख कृष्ण द्वितीया के दिन प्राप्त किया है । तथा १३ वें तीर्थकर विमलनाथ भगवाके पांचों कल्याण कोंमें उतराभाद्रपदा नक्षत्र था तथा १४ वें तीर्थकर अनन्त जिनके भी पाँचों कल्याणक रेवती नक्षत्र में हुए हैं, धर्मनाथ के भी पांचो कल्याणक पुण्य नक्षत्र में हुए हैं शान्तिनाथके पांचों कल्याणक भरणी नक्षत्रमें हुए हैं । कुन्थुनाथ के पांचों कल्याणक कृतिका नक्षत्र में हुए हैं, अरनाथ भगवान् के पाँचों कल्याणक रेवती नक्षत्र में हुए हैं, सुव्रतनाथ भगवान् के पांचों कल्याणक श्रवण नक्षत्र हुए हैं, नमिनाथ भगवान् के पांचों कल्याणक अश्विनी नक्षत्र में ગર્ભમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં જ ઉત્પન્ન થયા હતા. એ જ નક્ષત્રમાં મહા વદી ખારશે તેમને જન્મ થયેા હતેા. એ જ નક્ષત્રમાં મહા વદી મારશે તેમણે પ્રમા અંગીકાર કરી હતી. એ જ નક્ષત્રમાં પેષ વદી ચૌદશે તેમણે કેવલ. વર જ્ઞાનદર્શન પ્રાપ્ત કર્યાં હતાં. અને એ જ નક્ષત્રમાં વૈશાખ વદ બીજે તે નિર્વાહ્યુ પામ્યાં હતાં. ૧૩ માં તીર્થંકર ત્રિમલનાથ ભગવાનના પાંચે કલ્યાણુકે ઉત્તરાભાદ્ર પદ્મનક્ષત્રમાં જ થયાં હતાં. ૧૪ માં તીથકર અન ત જિનેશ્વરના પાંચ કલ્યાણક રેવતી નક્ષત્રમાં થયાં હતાં. ધર્માંનાથ જિનેશ્વરના પાંચે કલ્યાણકા પુષ્ય નક્ષત્રમાં થયાં હતાં. શાન્તિનાથ ભગવાનના પાંચે કલ્યાણક ભરણી નક્ષત્રમાં થયા હતાં. અરનાથ ભગવાનના પાચે કલ્યાણુકે રેવતી નક્ષત્રમાં થયા હતાં. સુવ્રતનાથ ભગવાનના પાંચે કલ્યાણુકા શ્રવણ નક્ષત્રમાં થયા હતાં. હતાં. નમિનાથ ભગવાનના પાંચે કલ્યાણુકા અશ્વિની નક્ષત્રમાં થયા હતાં. નેમિનાથના પાંચે કલ્યાણુકે ચિત્રા નક્ષત્રમાં થયા હતાં.

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636