Book Title: Sthanang Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 633
________________ सुधा टीका स्था०५ १०१ सू०२४ तीर्थकराणां चवनादिनिरूपणम् ६१५ शीर्ष-कृष्णषष्ठयां लुण्डो भूत्वा अगारात अनगारितां प्रबजितः ३, तथा-मूलनक्षत्रे कार्तिक शुक्लहतीयायां तस्य अनन्तादि विशेषणविशिष्ट केवलबरज्ञानदर्शनं सम्मुत्पनम् ४, तथा च सूलनक्षत्रे भाद्रपद शुक्लनवस्याम् , परिनितः ५। एवम् अनया रीत्या एतेनैव अभिलापेन-सूत्रपाठेन इमाः दक्ष्यमाणारितम्रो गाथा अनु. गन्तव्याः अभ्ययाः । ता एव गाथाः प्राह-'पउमप्पभरस' इत्यादि । पदाप्रमय च्यवनादिपञ्चकल्याणकनक्षत्रं चित्रानक्षत्रं भवति । पुना तथा पुष्पदन्तस्य मूलं नक्षत्रं भवति । शीतलस्य दशमतीर्यकरस्य पूर्वाषाढा भवन्ति । स हि भगवान् विशतिसागरोपमस्थितिकात प्राणतकल्पात पूर्वाषाढासु वैशाखकृष्णपाठयां च्युतः, च्युत्वा महिलपुरे राज्ञो दृढस्थस्य माया नन्दाया देव्या गर्ने व्युत्क्रान्तः पष्ठीके दिन मुंडित होकर अगारावस्थाले अनगारावस्थावाले हुए हैं। मृलनक्षत्रमेंही उन्होंने कार्तिक शुक्ल तृतीयाके दिन अनन्तादि विशेषणोंवाले केवल वरज्ञानको केवल घर दर्शनको प्राप्त किया है, और मूलनक्षत्र ही उन्होंने याद्रपदकी शुक्ल नवमीके दिन निर्वाणपद पाया है, इसी रीतिसे इसी अभिलापसे-चूत्रपाठसे-ये तीन गाथाएँ कही गई हैं, जिनका भाव ऐसा है-कि पद्मप्रभ स्वामीके गर्भ, जन्म, तप केवल और निर्वाण ये पांचों कल्याणक चित्रा नक्षत्रमेंही हुए हैं, पुष्प दन्तके पांचों कल्याणक मूलनक्षत्र मेंही हुए हैं। दशवें शीतलनाथ भगवानन्ने गर्भ जन्म आदि पांचो कल्याणक पूर्वाषाढा नक्षत्र में हुए हैं, शीतलनाथ भगवान् २० सागरोपमकी स्थितिवाले प्राणतकल्पसे पूर्वीषाढा नक्षत्रमें चव कर वे अहिलपुरमें राजा दृढरथकी भार्या नन्दाવિદી ૬ ને દિને અમારાવસ્થાને પરિત્યાગ કરીને તેમણે મુડિત થઈને અણ. ગારાવસ્થા ધારણ કરી હતી (૪) મૂલ નક્ષત્રમાં જ કાતિક સુદી ત્રીજને દિને તેમણે અનંત આદિ વિશેષાવાળાં કેવળવરજ્ઞાન અને કેવળવરદર્શન પ્રાપ્ત કર્યા હતાં. (૫) મૂવ નક્ષત્રમાં જ ભાદરવા સુદ ૯ ને દિને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રકારના ભાવાર્થવાળી ત્રણ ગાથાઓ કહેવામાં આવી છે. તે ગાથાઓને ભાવાર્થ એ છે કે પાસ સ્વામીના ગર્ણાવતરણ, જન્મ, પ્રવજ્યા, કેવળજ્ઞાન અને નિર્વાણ આ પરી કલ્યાણકે મૂલ નક્ષત્રમાં જ થયા હતાં. પુષ્પદન્ત જિનેશ્વરના એ પાંચે કલ્યાણક પૂલ નક્ષત્રમાં જ થયાં હતાં. દેશમાં શીતલનાથ જિનેશ્વરના ગર્ભવતરણ, જન્મ આદિ પચે કલ્યા. કે પૂર્વાષાઢા નક્ષત્રમાં થયાં હતાં. તેઓ ૨૦ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણુત કલ્પમાંથી ચવીને ભહિલપુરના રાજા દંઢરથની રાણું નન્દાદેવીના

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636