Book Title: Sthanang Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 617
________________ सुधा टीका स्था०५ ३०१ सू०२२ परीषहसहननिरूपणम् ५९९ पुत्रकलत्रादिशोकेन विनष्टचित्तत्वेन उन्मत्त एव एष पुरुषः, तेन एष पुरुषो मेंआक्रोशनीत्यादि । इति प्रथमं स्थानम् १। तथा-चित्तः हप्ते-दर्पयुक्तम्-अहझारयुक्तं चित्तं यस्य सः, पुत्रजन्मादिना उद्धतचित्ततया उन्मत्त एप एव पुरुषः, तेन हेतुना एप पुरुषो मे आक्रोशतीत्यादि । इति द्वितीय स्थानम् २। तृतीयं चतुर्थं च स्थानद्वयं व्याख्यातप्रायम् । तथा-एत पुरुषकताक्रोशनादिकं सम्यक को अच्छी तरह से सहन करते हैं, यावत् अपने मार्ग से विचलित नहीं होते हैं, ऐसे ये स्थान भी पांच हैं, जो इस प्रकार से है___"क्षिप्तचित्तः खलु अयं पुरुषः तेन मे एष पुरुषः आक्रोशति तथैव अपहरति वा" उपसर्गादिक के किये जाने पर वे ऐसा विचार करते हैं-पुत्र कलत्र आदि के शोक से विनष्ट चित्तवाला होने से यह पुरुष क्षिप्त चित्तवाला हो गया है । अतः यह पुरुष उन्मत्त ही है, इस कारण यह पुरुष मेरे प्रति आक्रोशादि रूपसे व्यवहार कर रहा है, यह प्रथम स्थान है। द्वितीय स्थान ऐसा है कि " दृप्तचित्तः" इत्यादि-- . यह उपसर्गादि करनेवाला मनुष्य अहङ्कारयुक्त चित्तवाला है, अथवा पुत्र जन्मादिसे उद्धत चित्तवाला है, इसलिये यह उन्मत्तही है, इन कारण यह मेरे प्रति उपसर्गादि कर रहाहै, तृतीय स्थान इस प्रकार से है, परीषहादि सहनेवाले तीर्थंकर आदि ऐसा विचारते हैं, कि मैंने पूर्वजन्म में ऐसेही कर्म किये हैं, कि जिनका वेदन छुझे इस प्राप्त मनुष्य કથન કરે છે. તે સ્થાને પણ પાંચ છે. પહેલું કારણ નીચે પ્રમાણે છે "क्षिप्तचित्तः खलु अयं पुरुषः तेन एप पुरुषः आक्रोशति तथैव अपहरति वा " ५ मा ४२वामा मावे त्यारे तमा सेवा વિચાર કરે છે કે “પુત્ર, પત્ની આદિના શકને કારણે આ માણસની બુદ્ધિ ભમી ગઈ છે–તે મગજ પરનો કાબૂ ગુમાવી બેઠે છે. તેથી તે પુરુષ ઉન્મન જ છે. તે કારણે તે મારી સાથે આ પ્રકારને આક્રોશ કરવા રૂપ, ગાળે દેવા રૂપ વગેરે વ્યવહાર કરી રહ્યો છે. ” मी २४-"प्तचित्तः " त्याह. ते विया२ ४२ छ, “म! ઉપસર્ગ આદિ કરનાર મનુષ્ય અહંકારયુક્ત ચિત્તવળે છે. અથવા પુત્ર જન્માદિને કારણે ઉદ્ધત ચિત્તવાળે બની ગયો છે, તેથી તે ઉન્મત્ત જ છે. તે કારણે જ તે મને ઉપસર્ગાદિ દ્વારા હેરાન કરી રહ્યો છે.” e ત્રીજું કારણ–પરીષહાદિ સહન કરનાર તીર્થ કર અથવા ગણધર એ. વિચાર કરે છે કે પૂર્વજન્મમાં મેં જે કર્મો કર્યા છે, તે આ લવમાં અત્યારે ઉદયમાં આવી રહ્યાં છે. તેથી જ આ પુરુષ અને ગાળ દઈ રહ્યો છે, મારી

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636