________________
स्थानान पञ्चविधत्वं यथा-गति-प्रतिघः-गते प्रकरणवशात् शुभरूपाया देवादिगतेः प्रतियः, शुभदेवादिगतिप्राप्तियोग्यनायां सत्यामपि विपरीत-कर्मकरणाद तदमाप्तिरूपो गतितिघातः कण्डरीकस्येव बोध्य इति १ । तथा-स्थितिप्रतिघः स्थिते। शुभ देवादि गतिमायोग्यकर्मवन्धनरूपायाः स्थितेः प्रतिघः बदाना. मेव शुभदेवगतिमायोग्यकर्मणाम् अध्यवसायविशेपा प्रतिघातो भवति । तदुक्तम्
"दीहकालठिईयाओ हस्सकालठिईयाओ पगरेइ ॥" छाया-दीर्घकालस्थितिकाः (प्रकृती:) स्विकालस्थितिकाः प्रकरोति । 'पंचविहा पडिहा पण्णत्ता' इत्यादि सत्र १९ ॥ टीकार्थ-प्रतिघात पांच प्रकारका कहा गयाहै-जैसे-गति प्रतिघात१ स्थिति प्रतिघात २ बन्धनप्रतिघात ३ भोगप्रविघात ४ और थलवीर्यपुरुषकारपराक्रम प्रतिघात ५ प्रतिहननका नाम प्रतिघ है, इसका अर्थ प्रतिघात होता है, यह पांच प्रकारका कहा गया है-गलिका प्रकरणके वशले देवादिगतिरुप शुभगतिका जो प्रतिघात है, यह गतिप्रतिघ है, शुभदेवादि गतिकी प्राप्तिकी योग्यताके होने पर भी जो विपरीत कर्मके करनेसे उसकी प्राप्ति नहीं होती है, वह गतिप्रतिघात है, जैसे कण्डरीफको यह गतिप्रतिघात हुआ है, शुभदेवगतिके प्रायोग्य कर्मवन्धन रूप स्थितिका जो प्रतिघ-प्रतिघात है, वह स्थितिप्रतिघात है, क्योंकि घद्धही शुभदेवगतिके पायोग्य कौका अध्यवसाय विशेषसे प्रतिघात होता है, कहा भी है-" दीहकालठिईयाओ" इत्यादि ।
Atथ-प्रतिधात ( विनाश) पांय प्रान! या छ-(१) गति प्रतिधात४, (२) स्थिति प्रतियात, (3) मन्टन प्रतिधात, (४) सास प्रतिपात भने (५) બલવીય પુરુષકાર પરાક્રમ પ્રતિઘાત,
પ્રતિહનનનું નામ પ્રતિઘ છે. તેને અર્થ પ્રતિઘાત થાય છે. તેના પાંચ પ્રકાર કહ્યા છે. ગતિની અપેક્ષાએ જે વિચાર કરવામાં આવે, તો દેવાદિગતિ રૂપ જ ગતિને જે પ્રતિઘાત (વિનાશ) છે, તેને ગતિપ્રતિષ કહે છે. શુભ દેવાદિ ગતિની પ્રાપ્તિ થવાની ગ્યતા હોવા છતાં પણ વિપરીત કર્મ કરવાને કારણે તેની પ્રાપ્તિ ન થાય, તે તે પ્રતિઘાતને ગતિ પ્રતિઘાત કહે છે. જેમકે કંડરીકને આ પ્રકારને ગતિ પ્રતિઘાત થયો હતે. શુભ દેવગતિને વેગ્ય કર્મબન્ધન રૂપ સ્થિતિને જે પ્રતિઘાત છે, તેને સ્થિતિ પ્રતિઘાત કહે છે, કારણુ કે બદ્ધ દેવગતિને એવાં કર્મોને અધ્યવસાય વિશેષ દ્વારા પ્રતિવાત थाय छे. ४थु छे ?-“ दीहकालठिईयाओ" त्याल,