Book Title: Sthanang Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 611
________________ ५९३ सुधा टीकास्था०५७० १ सू०२२ परीपहसहननिरूपणम् टीका-पंचहि ठाणेहिं ' इत्यादि- . छमस्या-छादयति ज्ञानादिगुणमात्मन इति छद्मः ज्ञानावरणदर्शनावरणमोहनीयान्तरायात्मकं घातिकर्मचतुष्टय, तत्र तिष्ठतीति छमस्था-सकपाय इत्यर्थः । स पश्चमिः स्थानः उदीर्णान्-उदयं प्राप्तान् परीषदोपसर्गान् परि समन्तात् स्वहेतुभिरुदीरिता मोक्षमार्गाप्रस्खलननिर्जरार्थ साध्यादिभिः समन्ते ये ते परीपहाभूतादि जनिताः पीडाः, उपसृज्यन्ते-क्षिप्यन्ते-पात्यन्ते प्राणिनो धर्मा. दिभ्यो यस्ते उपसर्गाः=देवादिकृतोपद्रवरूपाः, उभयोर्द्वन्द्वः तान् सम्यक् कपायोदयनिरोधादिना सहते-योधो योधमिव निर्भीकतयाऽविचलः सन् महते, क्षमतेक्षमावलेन सहते, तितिक्षते अदैन्येन सहते, तथा-अध्यास्ते-परीपहोपसर्गेषु सप्राप्तेषु अधि-आधिक्येन आस्ते=तिष्ठति न तु ततः प्रचलतीति। तद्यथाकथन करते हैं-पंचहि ठाणेहिं छउमत्थे णं उदिण्णे' इत्यादि सूत्र २२॥ _____टीकार्थ-आत्माके ज्ञानादिक गुणोंका जो छादन-आवरण करे उसका नाम छम है, ऐसा यह छद्म ज्ञानावरणीय, दर्शनावरणीय, मोहनीय और अन्तराय इन चार धातिया कर्मो रूप होता है, इस छद्ममें जो रहता है, इस छद्मवाला जो होता है, वह छगस्थ है, कषाय सहित जीव छमस्थ होता है। यह छमस्थ उदित हुए परीषहों को एवं उपसर्गों को अच्छी तरह से सहता है, क्षमा धारण करके सहता है, दीनता रहित हो करके सहता है। जैसे २ ये आते हैं वैसे २ वह दृढता के साथ उनका अविचलित भावसे सामना करता है। इसमें ये पांच कारण हैं, इनमें पहिला कारण इस प्रकारसे हैઅવલંબન કરીને પરીષહ આદિને સહન કરે છે, તે વસ્તુઓનું (તે અવલંબનના કારણેનું હવે સૂત્રકાર કથન કરે છે– "पंच हिं ठाणेहि छउमत्थे णं उदिण्णे " त्याह ટીકાર્ય–આત્માના જ્ઞાનાદિક ગુણનું જે છાદન (આવરણ) કરે તેનું નામ છઘ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય અને અત્તરાય, આ ચાર ઘાતિયા. કમરૂપ જ તે છ હોય છે. આ છઘમાં જ રહે છે–એટલે કે જે જીવે આ છ% (આવરણ) વાળા હોય છે, તેમને છદ્મસ્થ કહે છે. કષાયયુક્ત જીને છદ્યસ્થ કહેવાય છે. જે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે તેમને છવાસ્થ જીવ સારી રીતે સહન કરે છે, સમતાભાવપૂર્વક તેમને સહન કરે છે, દીનભાવને ત્યાગ કરીને તેમને સહન કરે છે, અને જે જે પરીષહ અને ઉપરાર્ગો આવી પડે તેને અવિચલભાવે (દઢતાપૂર્વક) સામને કરે છે, એવું स्था०-७५ .

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636