________________
२४०
स्थामा
% 3D
-
-
'५
अपि च
स्वस्ति श्री भोजराज ! त्रिभुवन विजयी धार्मिकस्ते पिताऽभूत् , पित्रा ते से गृहीता नवनयंति युता रत्न कोटिर्मदीया । तास्त्वं देहि प्रदेयैः सकलचुधगणे आयते वृत्तमेतत् ,
नो वा जानन्ति नूनं नवकृतमथवा देहि लक्षं ततो मे" ॥१॥ इति एवं प्रकारेण तत्र निगृहीतो राजा, प्रतिनिभता चास्यासत्यवचनं त्रुवाण प्रत्यसत्यवचनस्यैवोपन्यासादिति ।
चतुर्थभेदमाह - ' हेउ ' इति, हेतुः - यत्रोपन्यासोपनये
तथा-" स्वस्ति श्री भोजराज" इत्यादि । इस श्लोकका भाव भी पूर्वोक्त श्लोकदे अनुसारही है इसमें भोजराजके पिताको त्रिभुवन'विजयी और धार्मिक प्रकट किया गया है निन्यानवे ९९ करोड रत्न उन पर मुझे लेना है पेमा कर्जा इसमें कहा गया है अतः वह तुम मुझे दो यह बात यहां के सब विद्वानोंको ज्ञात है और यदि वे इस रातसे अनभिज्ञ हैं तो हमारी कृति यह अपूर्व है अतः इसे अपूर्व होने के कारण आप हमें अपनी घोषणाके अनुसार १ लाख रुपया प्रदान कीजिये।
इस प्रकारले राजा निगृहीत परास्त हो जाताहै यहां इस कथनमें जो प्रतिनिभता आई है, वह अमत्य वचन घोलने के प्रति "मैंने ये श्लोक-ती सुनेही हैं-इस प्रकार से कहनेवाले राजाके प्रति असभ्य वचनके उपन्यास करनेसेही आई है, क्योंकि-वादीके द्वारा उपन्यस्त पदार्थका उत्तर
तथा-" स्वस्तिश्री भोजराज" त्याल. ५. सन लापा ५५ Jકત ક જે જ છે આ ફ્લેકમાં ભેજરાજાના પિતાને ત્રિભુવનવિજયી અને ધાર્મિક કહ્યા છે, અને તેમની પાસે પિતાનું (આ અપૂર્વ શ્લેક બના વનારનું) ૯૯ કરોડ રનનું લેણું છે. મારી આ વાત અહીના સર્વ પંડિત જાણે છે. જે તેએ આ વાતને ન જાણતા હોય તો મારી આ કૃતિ અપૂર્વ હોવાને કારણે આપે જાહેર કર્યા અનુસાર એક લાખ રૂપીઆનું ઈનામ મને મળવું જોઈએ
આ પ્રકારે રાજા પરાસ્ત થાય છે એવું બનાવવામાં આવ્યું છે.
આ કથનમાં પ્રતિનિભતા કેવી રીતે આવી છે તે હવે સમજાવવામાં આવે છે –“ મેં આ લેક પહેલાં સાંભળે છે, ” આ પ્રકારના અસત્યવચન બોલનારની સામે મારા બાપાનું તમારા પિતાશ્રી પાસે એક લાખ ૩પીઆનું શું છે ? આ પ્રકારના અસત્ય વચનને ઉપન્યાસ કરવાથી તેમાં પ્રનિનિભતા આવી છે. કારણ કે વાદીના દ્વારા ઉપન્યસ્ત પદાર્થને ઉત્તર તેના જેવી જ વસ્તુ વડે અપાયે છે. જેમાં પહેલાં રાજાએ જૂઠાણાનો આશ્રય લીધે