________________
४६५
सुधा ठीका स्था० ४ उ०४ ०३८ वाद्यादिमेदनिरूपणम् समम्-यद्गीतपदं यत्र स्त्ररेऽनुपाति भवति तत्रैव गीते तत्पदसमम्, तालसमलय समग्रहसमं - तंत्र - तालसमं - परस्पराभिहतहस्ततालस्वरानुसारेण गीयमानम्, लयसमं - तत्रयः-दाद्यन्यतरवस्तुमयेनाङ्गुलिकोशेन समादततन्त्रीस्वरप्रकारः तदनुसारिणा सरेण यद्गीयते तल्लयसमम्, ग्रहसमम् - प्रथमतो वंशतन्त्र्यादिभि र्यः स्वरोगृहीतस्तत्समानेन स्वरेण गीयमानं निःश्वसितोच्छ्वसितसमं - निःश्वसितोच्छ्वसितमानमनुलध्य गेयम्, सञ्चारसमम् -वशतन्त्र्यादिष्वङ्गुलिसञ्चारसमं गीयमानम्, ३९ (२)
चउवि मल्ले " इत्यादि - माल्य - पुष्पं, तद्ररचनाऽपि माल्यं, तच्चतुर्विध प्रज्ञम्, तद्यथा - ग्रन्थिमं- ग्रन्थ:-सूत्रेण ग्रन्थनं, तेन निरृत्तं माल्य ग्रन्थिसं १,
44
अक्षर पर सानुनासिक स्वर गाया जाता हो वह अक्षरसमगीत है । जिस स्वर में जो गीतपद चलता है उसी स्वर से उस गीतपदका गाना पदम गीत है परस्पर में अभिहत हस्तके तालके स्वर के अनुसार जो गीत गाया जाता है, वह लालसम गीत है । गृङ्गके तथा दारु लकड़ी के बने हुए अंगुलिकोश से समाहत तन्त्रीके स्वर के अनुसार चलते हुए स्वर से जो गाना गाया जाता है, वह लयसम गान है, जिस गाने में पहिले स्वर वंशतन्त्र आदि के स्वर के साथ मिलाया जाये फिर बाद में उसके स्वर से साथ ही जो गाना गाया जाता है वह गाना निःश्वसितोच्छ्वसितसम गान है । जो गाना सारंगी आदिपर अंगुलियों के संचारके साथ साथ गाया जाता है वह संचार समगान है (२)
નાસિક અક્ષર આવે ત્યારે સાનુનાસિક સ્વર ગવાતા હોય તે ગીતને અક્ષર સમગીત કહે છે, જે સ્વરમાં જે ગીતપન્ન ચાલતું હાય એજ સ્વરથી તે ગીતપદને ગાવું તેનું નામ પદસમ ગીત છે. પરસ્પરમાં અભિહત હાથના તાલના સ્તરને અનુ સરીને જે ગીત ગવાય છે તેને તાલસમ ગીત કહે છે. શૃંગ અથવા લાકડીમાંથી ૫નાવેલી અને અંગુલિકેાશથી સમાહત તંત્રીના સ્વરના અનુસાર નીકળતા સ્વરથી જે ગીત ગાવામાં આવે છે તેને લયસમગાન કહે છે. જે ગીતમાં પહેલાં મસરી આદિના સ્વરની સાથે સૂરના મેળ મેળવવામાં આવે અને ત્યારખાદ તેના સ્વરની સાથે જ જે ગીત ગાવામાં આવે છે તેને નિશ્વાસિતાશ્ર્વસિતસમ ગીત કહે છે. જે ગીત સારંગી આદિ પર આંગળીએને સચાર કરીને સારગી આદિના અવાજની સાથે સાથે ગાવામાં આવે છે તે ગીતને સચાર સમગાન કહે છે.
स्था०-५९