________________
सुधा टीका स्था०५ उ०१ १०९ शरीरगतधर्मविशेषनिरूपणम्
अतएवात्र-दुराख्येयमित्यादीनि स्थानत्वेनोक्तानीति । अथवा-प्रथमान्तिमतीर्थकृतां तीर्थे आचार्यादीनां शिष्यान् मति दुराख्येयं दुविमाज्यं च भवति, आत्मनाऽपि च दुर्दश दुस्तितिक्षं दुरनुचरं च भवति । अत्र पक्षे अन्तर्भावितण्यथता नाश्रीयते इति । तथा-मध्यमकानां द्वाविंशतितीर्थकराणाम् आख्यानादिषु पञ्चसु स्थानेषु सुगमम् अकृच्छूटत्ति भवति । तान्येवाह- स्वाख्येयं मुविभाज्यम् ' अकृच्छत्तियोगात् एतानि स्थानानि अकृच्छ्त्तीत्युच्यन्ते, अत एवात्र ऐसा जो इन्हें कहा गयाहै, उसका कारण आश्रय (आधार)और आश्रयीमें अभेदके उपचारसे कहा गया है । अर्थात् जिन स्थानों में कृच्छ्र (दुःख) वृत्ति होती है, वे स्थान भी कृच्छ्रवृत्तिके योगले कृच्छ्रवृत्तिरूप (दुःखरूप) मान लिये गये हैं । इसी कारण दुराख्येय आदि रूपसे इन स्थानों को. कहा है, अथवा-प्रथम और अन्तिम तीर्थकरोंके तीर्थमें आचार्य आदिके शिष्यों के प्रति तत्वका दुराख्येय और दुविभाज्य होता है, और स्वयंके द्वारा भी यह दुर्दर्श दुस्तितिक्ष और दुरनुचर होता है तथा मध्यके जो २२ तीर्थंकर हैं उनकी आख्यान आदि पांच स्थानों में अकृच्छ्रवृत्ति होती है, इनमें उन्हें कठिनता नहीं होती है, वे इन पांच स्थानों में अकृच्छकृत्तिवाले होते हैं, वे पांच स्थान ये हैं-स्वाख्येय १ सुवि. भाज्य २ सुदर्श ३ सुतितिक्ष४ और सु अनुचर५ अकृच्छ्रवृत्तिके योगसे આશ્રયીમાં અભેદના ઉપચારથી તેમને દુરાગ્યેય આદિ રૂપે કહેવામાં આવેલ છે. એટલે કે જે સ્થાનમાં કુ (ખ) વૃત્તિ હોય છે તે સ્થાનને પણ કૃચ્છવૃત્તિના ગથી કચ્છવૃત્તિ રૂપ (દુ:ખરૂપ) માનવામાં આવ્યાં છે. એ જ કારણે અહીં તે સ્થાને દુરાગ્યેય આદિ રૂપ અહીં કહ્યાં છે. અથવા-પહેલા અને છેલા તીર્થકરોના તીર્થમાં આચાર્ય આદિકેને માટે શિષ્યોને વસ્તુતવ કહેવાનું દુરાગ્યેય હતું અને તેમની બુદ્ધિમાં વસ્તુતત્વની વિભાગશઃ સ્થાપના કરવાનું કાર્ય પણ મુશ્કેલ હતું. અને પિતાને માટે પણ તે દુશ, દુસ્તિ તિક્ષ અને દુરનુચર હતું. આ પ્રમાણે અર્થ પણ અહીં ગ્રહણ કરી શકાય છે. જે વચ્ચેના ૨૨ તીર્થ કેરો થઈ ગયા તેમની આખ્યાન આદિ પાંચ સ્થાનોમાં અકૃચ્છવૃત્તિ (સુખરૂપ વૃત્તિ) હતી. તેમને આખ્યાન આદિમાં કઠિનતાનો અનુભવ કરે પડયો ન હતો. તેઓ આ પાંચ સ્થાનમાં અકચ્છ વૃત્તિવાળા (સુખરૂપ વૃત્તિવાળા) હતા.
(१) सु माध्येय, (२) सु विमान्य, (3) सुश, (४) सुतितिक्ष (૫) સુ અનુચર, અકુચ્છવૃત્તિના રોગથી આ સ્થાનને અવૃત્તિરૂપ કહ્યાં છે.