________________
सुधा टीकास्था०५उ० १ सू०९ नारकादीनां शरीरगतधर्मविशेषनिरूपणम् ५४२ इतिच्छायापक्षे तु-स्थानम् अतिददाति-इति विग्रहः, अर्थस्तु स एव । तथा- उत्कुटुकासनिकः-उत्कुटुकासनम्-पुतस्य अलगनेन उपवेशनम् , तद् यस्यास्ति सः । तथा-मतिमास्थायी-प्रतिमया एकरात्रिक्यादिक्रया कायोत्सर्गविशेषरूपयैव तिष्ठ. तीत्येवं शीलो यः कायोत्सर्ग स्थितो भिक्षुरित्यर्थः । तथा-वीरासनिका बीरा सनं धीरस्येदमासन वीरासनं, यथा सिंहासनोपरि समुपविष्टस्य सिंहासनापनयने कृसे सिंहासनोपविष्टवत् कायस्य य आकारो भवति तदाकारकमासनं वीरासनमु " स्थानं अति ददाति" इति स्थानातिद, ऐसा विग्रह होता है, इसका अर्थ स्थानातिगके जैसाही है, उत्कुटुकासनिक-जो हर प्रकार से है, कि बैठक जमीन पर जिस बैठने में नहीं लगती हैं, ऐसा आसन जिसका होता है, वह उत्कृटुकासनिक है, प्रतिमास्थायी-एक रात्रिक आदि कायोत्सर्ग विशेषरूप प्रतिमासे रहनेका जिसका स्वभाव है, ऐसा वह कायोत्सर्ग विशेषमें स्थित हुआ साधु प्रतिमास्थायी है, वीरासनिक-दीरके आसन जैसा आसन जिसका होता है, वह धीरासनिक है, सिंहासन के ऊपर बैठे हुए व्यक्तिके नीचेसे सिंहासनको हटा लेने पर बैठे हुएकी तरहसे हो जता है, ऐसा ही आकार जिस आसनमें होता है, वह वीरासन है । यह आसन अति कठिन होता है, वीर पुरुषही इस आसनको कर सकते हैं, ऐसा आसन जिसका होता है, वह वीरासनिक है। इस आसनमें कुरसी के जैसे आ. देवामा माता, “स्थानं अति ददाति इति स्थागातिदः" मेवा विग्रह થાય છે તેને અર્થ પણ સ્થાનાતિગ જેવો જ થાય છે ઉકુટુંકાસનિક” જે આસને બેસવાની જાણે જમીન પર બેઠક જ ન જમાવી હોય એવું લાગે છે, એવા આસને જે સાધુ બેઠે હોય છે તેને ઉકુટુકાસનિક કહે છે આ આસનમાં ઉભડક બેસવું પડે છે.
“પ્રતિમાથાયી”—એક રાત્રિક આદિ કાર્યોત્સર્ગ વિશેષરૂપ પ્રતિમા ધારણ કરીને રહેવાને જેને નિયમ છે એવા કાયોત્સર્ગ વિશેષમાં સ્થિત સાધુને પ્રતિમા સ્થાયી કહે છે.
વાસનિક–વીરના આસન જેવું જેનું આસન હોય છે, તેને વિરાસનિક કહે છે. સિંહાસન પર બેઠેલી વ્યક્તિના નીચેથી સિંહાસનને ખસેડી લેવાથી શરીરને જેવો આકાર-સિંહાસન પર જ બેઠા હોય એવો આકાર જે આસનમાં થઈ જાયે છે, તે આસનને વીરાસન કહે છે. તે આસન ઘણું જ કઠણ છે, વીર પુરુષ જ તે આસન કરી શકે છે એવું આસન જેનું હોય છે તેને વીરાસનિક કહે છે. આ આસને બેઠેલા માણસને આકાર ખુરસી જેવો