________________
५८२.
स्थानाशय महादामद्धिः कृपभानीकाधिपतिः महामाठरः रथानीकाधिपतिः यथा शकस्य तथा सर्वे पां दाक्षिणात्यानां यावत् आरणस्य । यथा ईशानस्य तथा सर्व पाम् उत्तरीयाणां यावदच्युतस्य ॥ १७॥
टीका- सररहणं' इत्यादि
उपाख्या सुगा । विशपस्तयाम्--अनीका सैन्यानि । 'मांधामिके-ति विशेषणोपादानं गान्धर्वनाटयानीकयोव्र्यवच्छेदार्थम् । पादातानीकाधिपतिः-पदातीनां समूहः पादातं, तद्रूपस्यानीकस्याधिपति स्वामी । अयं पदातिरेव बोव्यः। पीठानीकाधिपतिः-पीठानीकम्-अश्वसैन्यं, तस्याधिपतिः । अयमश्व एव बोध्यः । नीकका अधिपति है, जिस प्रकारसे शकके अनीक और अनीकाधिपतियोंके ये नाम कहे गये है, उसी प्रकार से समरत दाक्षिणात्योंके यावत् आरण तकके इन्द्रों के अनीकके और अनीकाधिपतियों के नाम जानना चाहिये और ईशानके अनीक और अनीकाधिपतियोंके जैसेनाम कहे गये हैं वैसे ही समस्न उत्तरके इन्द्रोंके चावत् अव्युत तक इन्द्र के अनीक और अनीकाधिपतियों के नाम जानना चाहिये टोकार्थ-इस सूत्र में जो सांग्रामिक विशेषण दिया गयाहै, वह गान्धर्वा नीक और नाटयानीकके व्यवच्छेदके लिये दिया गया है, पादातियोंकापैदल चलनेवालों का जो समूह है, वह पादाति है, इन पादातोंकी जो लेना है, वह पानातानीक है, इस पादातानीकका जो अधिपति-स्वामी होता है, वह पादातानीकाधिपति है, यह पादातानीकाधिपति भी पदाति हो होता है, पीठानीक अश्व सैन्यरूप होता है, इस अश्वसन्यका जो નીચે પ્રમાણે છે–ાદાનીકના અધિપતિ લધુપરાક્રમ છે, પીઠાનીકના અધિપતિ અશ્વરાજ મહાવાયુ છે, કુંજરાનીકને અધિપતિ હસ્તિરાજ પુષ્પદન્ત છે.
શકની સાંઝામિક સેનાઓ અને સેનાપતિઓનાં જેવા નામ આપવામાં આવ્યાં છે, એવાં જ આરણ પર્યન્તના દક્ષિણના ઈન્દ્રીતી સેનાઓ અને સેના. ધિપતિઓનાં નામ સમજી લેવા. ઈશાનેન્દ્રની સેવાઓ અને સેનાધિપતિના જેવા નામ આપવામાં આવ્યાં છે એ જ અમ્યુત પર્યન્તના ઉત્તરના ઈદ્રોની સેવાઓ અને સેનાધિપતિઓના નામ સમજવા જોઈએ.
ટીકાઈ–આ સૂત્રમાં અનીકેની આગળ જે સાંગ્રામિક વિશેષણને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે ગાન્ધર્વોનીક અને નાટયાનીકને વ્યવછેર કરવા નિમિત્તે કરવામાં આવેલ છે. પાદતિ અથવા પાયદળ સેનાને પાદાતાનીક કહે છે. તે પાદાતાનીકને જે અવિપતિ હેચ છે તેને પાદાતાનીકાધિપતિ કહે છે. તે પાદાતાનીકાધિપતિ પણ પદાતિ જ હોય છે. અશ્વદળને પીઠાનીક કહે છે. તે