________________
सुपा टीका स्था० ५ उ० स०२ वर्णादिनिरूपणम्
५०६ तथा-शब्दादिस्पर्शान्तानि पञ्च स्थानानि अपरिज्ञातानि-अपरिज्ञया स्वरूपतोऽज्ञातानि अपत्याख्यानपरिज्ञया वाऽप्रत्याख्यातानि अहिताय अनुपकाराय असुखाय दुःखाय अक्षमाय=असामांय अनिःश्रेयसाय अकल्याणाय अमो क्षाय वा, अनानुगामिकतायै-आ-समन्ताद् अनुगच्छति-कालान्तरमुफ्कारित्वेन अनुपाति यत्तदानुगामिकम् , न आनुगामिकम्-अनानुगामिकं, तस्य भावस्तत्ता तस्यै, जन्मान्तरेऽसहगामित्वाय च भवति ॥ १० ॥ एतानि पञ्च स्थानानि सुपरिझातानि जीवानां हितसुखादिभ्यो भवन्ति ॥ ११ ॥ तथा-एतान्येव पञ्च हुआ अपने जीवनको नष्ट कर देता है, इस प्रकारसे एक इन्द्रियके विषयमें फंसे जीव जब अपना जीवन खो बैठते हैं, तो फिर जो प्राणी पांचों इन्द्रियोंके विषयों में आसक्त बना हुआ है, उसकी दुर्दशाके विषयमें क्या कहा जावे ? तथा शब्दसे लेकर स्पर्श तकके ये पांच स्थान स्वरूपसे अज्ञात हुए अथवा-अप्रत्याख्यान प्रतिज्ञासे अप्रत्याख्यात हुए जीवोंके अहितके लिये अनुपकारके लिये अलुख-दुःखके लिये अक्षमअसामर्थ्य के लिये अनिःश्रेयस-अकल्याणके लिये अथवा अमोक्षके लिये होते हैं, एवं अनानुगामिकताके लिये परभवमें साथ जानेके लिये नहीं होते हैं १० ये शब्दादि स्पर्शान्त तकके पांच स्थान जब सुपरिज्ञात होते हैं, तब वे जीवोंके हित आदि वातोंके लिये होतेहैं ११। तथा રોગયુક્ત બનીને સર્ષ પિતાનાં પ્રાણ ગુમાવે છે. આ રીતે એક જ ઈન્દ્રિયના વિષષમાં આસક્ત થયેલા જીવ જે પિતાનું જીવન ગુમાવી બેસે છે, તો પાંચે ઇન્દ્રિયના વિષયના ગુલામ બનેલા જે જીવે છે, તેમની દુર્દશાની તે વાત જ શી કરવી !
શબ્દથી લઈને પશે પર્યન્તના આ પાચ સ્થાનના સ્વરૂપથી અજ્ઞાત હોય એવા અથવા અપ્રત્યાખ્યાન પરિણાથી અપ્રત્યાખ્યાત હોય એવાં જીવોને भाटे ते पाय स्थान मलित, मनु५४२, मसुम (4), सक्षम (मसामर्थ्य) અનિશ્રેયસ (અકલ્યાણ) અથવા અમોક્ષને માટે કારણરૂપ બને છે, અને અનુગામિતા-પરભવમાં સાથે જવાને માટે કારણભૂત બનતાં નથી (૧૦). આ શબઇથી લઈને સ્પર્શ પર્યન્તના પાંચ સ્થાન જ્યારે સુપરિજ્ઞાત થઈ જાય છે, ત્યારે તે જીના હિત, ઉપકાર આદિ કરવામાં કારણભૂત બને છે (૧૧).