________________
स्थानास्त्रे स्थानानि अपरिज्ञातानि जीवानां दुर्गतिगमनाय नारकादिमत्रप्राप्तये भवन्ति, परिज्ञातानि तु एतानि मुगतिगमनाय-सिद्धयादिमाप्तये भवन्तीति ।।१२।१३मू०२।।
दुर्गतिमृगती च कारणान्तरेणापि भवत इति प्रतिपादयितुमाह- मूलम्-पंचहिं ठाणेहिं जीवा दोग्गइं गच्छति, तं जहा-- पाणाइवाएणं जाव परिगहणं । पंचहिं ठाणेहिं जीवा सोग्गइं गच्छंति, तं जहा -पाणावायवेरमणेणं जाव परिगहवेरमणेणासू.३। . छाया-पञ्चभिः स्थाने या दुर्गतिं गच्छन्ति, तद्यथा-प्राणातिपातेन यावत् परिग्रहेण । पञ्चभिः स्थानीवाः सुगति गच्छन्ति, तथथा-प्राणातिपातविरमणेन यावत् परिग्रहविरमणेन ।। सू० ३ ॥
टीका-'पंचहि ठाणेहि ' इत्यादि-व्याख्या सुगमा ।। सु० ३ ॥ येही पांच स्थान अपरिज्ञात होने पर जीयों को दुर्गतिगमनके लिये होते हैं, अर्थात् नारकादि भवोंकी मासिके लिये होते हैं, तथा जम ये परिज्ञात होते हैं, अर्थात् ज्ञपरिज्ञासे अनर्थका सूल जानकर प्रत्याख्यान परिज्ञानसे शब्दादिक कामभोगों का त्याग कर देते हैं। तब ये सुगतिकी प्राप्तिके लिये-सिद्धि आदिकी प्राप्तिके लिये होतेहैं १२-१३।०२।।
दुर्गति और सुगति ये दूसरे कारणले भी होती है, इस पातको प्रतिपादन करने के लिये अब सूत्रकार कहते हैं
'पंचहि ठाणेहिँ जीवा' इत्यादि स्त्र ३ ॥
टीकार्थ-पांच कारणों से जीन दुर्गतिमें जाते हैं, जैसे-माणातिपातसे यावत् परिंग्रहसे तथा पाँच कारणों से जीव लुगतिको प्राप्त करते हैं, जैसेप्राणातिपात विरमणसे यावत् परिग्रह विरमणले ।। सू० ३ ।। એ જ પાંચ સ્થાને અપરિજ્ઞાત જ રહે છે અને દુર્ગતિમાં જવાના કારણભૂત બને છે એટલે કે નારકાદ ભની પ્રાપ્તિ કરાવે છે, તથા જ્યારે તે પાંચે સ્થાન સુપરિજ્ઞાત થઈ જાય છે, અર્થાત્ જ્ઞપરિજ્ઞાથી તેને અનર્થના કારણરૂપ જાણી પ્રત્યાખ્યાન પરિણાથી શબ્દાદિક કામભેગેને ત્યાગ કરી દે છે. ત્યારે જીવને સુગતિનીસિદ્ધિ આદિની પ્રાપ્તિ કરાવે છે. (૧૨-૧૩) સૂરા
બીજા કારણેને લીધે પણ જીવ દુર્ગતિ અને સુગતિની પ્રાપ્તિ કરે છે. એ જ વાતનું હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે.
" पंचहि ठाणेहि जीवा " त्याहટીકાથ–પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પર્યન્તના પાંચ કારણેને લીધે જીવ ગતિમાં જાય છે પ્રાણાતિપાત વિરમણથી લઈને પરિગ્રડ વિરમણ પર્યન્તના પાચ કારણેને લીધે જીવ સુગતિ પ્રાપ્ત કરે છે. સૂ. ૩ !