________________
धारीका स्था०५३०१ सू०६ भवधिद नक्षोभकारणनिरूपणम ५१७ राशिभूताम्-कुन्थुराशिमयों कुन्थुभिाप्तां पृथिवीं दृष्ट्वाऽत्यन्त विस्मयदयाभ्यां स्कन्नीयात ॥ २॥ वा अथवा-महातिमहालयम्-महतोऽप्यतिमहत महोरगशरीरं महासर्पकायं वायद्वीपवर्ति योजनसहस्रपमाणं दृष्ट्वा विस्मयभयाभ्यां स्कभ्नी. - यातू ।। ३॥ वा अथवा महद्धिकं यावच्छन्दग्राह्य-महाद्युतिक महानुभागं महावलं
तथा महासौख्यं देवं दृष्ट्वा विस्मयात् स्कन्नीयात् ॥ ४॥ वा अथवा पुरेप= नगरेषु पुराणानि-प्राचीनानि महातिमहालयानि-विशालातिविशालानि महानिधानानि-महामूल्यरत्नादीनां निधानस्थानानि भवन्ति, कीदृशानि तानि भवन्ति ? क्योंकि वह अक्षीण मोहवाला होता है १। अथवा कुन्थुराशिभून कुन्थुराशिसे व्याप्त पृथिबीको देखकर वह अत्यन्त विस्मय एवं दया इनसे संक्षुब्ध अवधिदर्शनवाला हो जाता है २। अथवा-जब वह अपने अवधिदर्शनसे महासर्पकायको बाह्यद्रीपवर्ति योजन सहस्र प्रमाणवाले बहु तही अधिक विशालकायवाले सर्पकायको देखता है, तो देखकर विस्मय
और भय इन दोनोंसे संक्षुब्ध अवधिदर्शकवाला हो जाताहै ३। अथवाजष यह अपने अवधिदर्शनले महर्द्धिक यावत्-महायुतिक महाप्रभावयुक्त महाघल संपन्न तथा महासौख्ययुक्त किसी देवको देखता है, तो देखकरके वह अवधिज्ञानी जीव विस्मयसे संक्षुब्ध अबधिदर्शनवाला अवधिदर्शनकी उत्पत्तिके प्रथम समयमें बन जाता है, अथवा नगरों में इस प्रकारके महातिमहान् प्राचीनतम गढे हुए या रखे हुए निधानोंको देखता है, तो देखकर वह अवधिदर्शन अपने प्रथम समयमें संक्षुब्ध हो जाता है ५ । निधानके इन-विशेषणोंका अर्थ इस प्रकार से है जैसेહોય છે (૨) અથવા કુન્થ રાશિ રૂપ અથવા કુન્થ રાશિ વડે વ્યાપ્ત પૃથ્વીને જેઈને અત્યંત વિસ્મય અને દયાથી તે સ ક્ષુબ્ધ અવધિદર્શનવાળો થઈ જાય છે (૩) અથવા જયારે તે બાહ્ય દ્વિીપમાં જન સહસ્ત્ર પ્રમાણવાળા મહાસર્પકાયને જોવે છે, ત્યારે તેને જોઈને વિસ્મય અને ભય, આ બને કારણે સંક્ષુબ્ધ અવધિદર્શનવાળ થઈ જાય છે. (૪) અથવા જ્યારે તે અવધિદર્શનથી મહદ્ધિક, મહાદ્યુતિક, મહા પ્રભાવયુક્ત, મહા બલયુક્ત, મહા સુખસંપન્ન એવાં દેવને દેખે છે, ત્યારે તે અવધિદર્શનવાળો જીવ અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં વિમયને લીધે સંક્ષુબ્ધ અવધિદર્શનવળ બની જાય છે. (૫) અથવા નગરાદિમાં મહાતિમહાન પ્રાચીનતમ જમીનમાં દાટી રાખેલા કે ભૂગર્ભમાં ખનીજ રૂપે રહેલા ભંડારોને જયારે તે અવધિદર્શનના પ્રથમ સમયે જોવે છે, ત્યારે વિસ્મયને કારણે તેનું અવધિદર્શન સંક્ષુબ્ધ થઈ જાય છે.