________________
५०२
स्थानाङ्गो जीवविषयः प्राणातिपातोऽपि स्थूलः, तस्मात्-प्राणातिपाताद् विरमणमिति प्रथममणुव्रतम् । तथा-स्थूलात् मृपावादात-विरमणम्-परिस्थल विपयो महानर्थ हेतुभूतो यो स्मृपावादः स स्थूलो मृपावादः, तस्मान्निवृत्तिरित्यर्थः । इति करके फिर जो व्रत कहे जाते हैं वे अनुव्रत हैं। ताहार्य इस कथनका ऐसा है कि सर्व प्रथम जीवको मुनि धर्मकाही उपदेश देना चाहिये ऐसी जिनप्रवचनकी आज्ञा है, इससे विपरीत उपदेष्टा निग्रहके योग्य कहा गया है। यदि वह मुनित्रन ग्रहण करने में असमर्थ है, तो फिर उसके लिये अणुव्रतोंका उपदेश है। इसो अपेक्षा अणुव्रतोंको अनुव्रत ऐसा कहा गया है । ये अणुव्रत पांच प्रकार के कहे गये हैं द्वीन्द्रियादिक जीव स्थूल कहे गये हैं, इन्हें स्थूल कहनेका कारण यह है कि-सकल लौकिक जन इन्हें जीव मानते हैं, स्थूल जीव विषयक जो प्राणातिपात होता है, वह भी स्थूल होता है, उस स्थूल प्राणातिपातसे जो विरमण है वह प्रथम अणुव्रत है। स्थूल मृषावादसे जो विरमण है, वह स्थूल मृषावादविरमण है, यह स्थूल मृषावाद महान अनर्थका हेतु होता है, जिस वचनसे यह झूठा है, ઉપદેશ કરવામાં આવે, પણ તેમનું પાલન કરવાને અસમર્થ એવા મનુષ્યોને જોઈને તેમને લક્ષ્ય કરીને જે વ્રત પાળવાને ઉપદેશ આપવામાં આવે છે, તે વ્રતને અનુત્રને (અણુવ્રત) કહે છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે—સૌથી પહેલા જીવોને મુનિધને જ ઉપદેશ આપ જોઈએ, એવી જિપ્રવચનની આજ્ઞા છે આ ઉપદેશથી વિપરીત ઉપદેશ કરે જોઈએ નહીં પણ જે ઉપદેટાને એમ લાગે કે શ્રોતા મહાવ્ર ગ્રહણ કરવાને સમર્થ નથી, તે તેણે તેમને અણુવ્રતોને ઉપદેશ આપ જોઈએ આ રીતે મહાવ્રતોને ઉપદેશ આપ્યા બાદ જેને ઉપદેશ અ૫ ય છે, એવાં વ્રતોને અણુવ્રત કહે છે તેમનાં નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ ઢીદ્રિયાદિક જીવોને સ્થૂલ કહ્યાં છે, તેમને સ્થૂલ કહેવાતું કારણ એ છે કે સકળ લૌકિકજન તેમને જીવરૂપ માને છે સ્કૂલ જીવ વિષયક જે પ્રાણાતિપાત, થાય છે તે પણ સ્થૂલ હોય છે. આ સ્થૂલ પ્રાણાતિપાતથી જે વિરમણ થાય છે જીવ હિંસાને જે ત્યાગ થાય છે તેને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહે છે. આ પહેલું અણુવ્રત સમજવું (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત-શૂલ મૃષાવાદ (વધુ પડતું જૂઠું બોલવું તે) મા અનર્થનું કારણ બને છે જે વચનથી બેલનાર જૂઠા માણસ તરીકે ખ્યાતિ પામે, જે વચનને કારણે