________________
४१७'
सुधा टीका स्था० ४ १०४ सू० ४१ मानुषीगर्भनिरुपण
शुक्र-पुरुषसम्बन्धिरेतः, तदनं, तथा ओनलीसम्बन्धि रजो यदि पहु-शुक्रापेक्षयाऽधिकं भवति, तदा तत्र-गर्भाशये स्त्री-कन्या प्रजायते-उत्पधते । तथा-ओजोऽल्पं शुक्रं च बहु यदि भवति तत्र पुरुषः प्रजायते । तथा-द्वयोरपि रक्त-शुक्रयोस्तुत्यभावे-समानपरिमाणत्वे नपुंसकः मजायते, तथा-योज: समायोगे-स्त्रिया ओज योजस्तेन सह समायोगः-घायुप्रकोपवशेन ओजसः स्थिरीभवनलक्षणः योजः समायोगस्तस्मिन् सति तत्र-गर्भाशये विम्बमांसपिण्डरूप प्रजायते ।२। इहाऽपरैरुक्तम्
"अत एवच शुक्रस्य वाहुल्याज्जायते पुमान् । रक्तस्य स्त्री, तयोः सारये क्लीवः शुक्रातवे पुनः॥१॥ वायुना वहशो मिन्ने यथास्वं बहपत्यता।
वियोनि विकृताकारा जायन्ते विकृतैर्मलैः ॥२॥” इति । " अप्पं सुक्कं बहुं ओयं " इनका भावर्थ ऐसा है--जय पुरुष का वीर्य अल्प होता है, और स्त्री का रज शुक की अपेक्षा अधिक होताहै, तब गर्भाशय में कन्या उत्पन्न होती है । जब इससे विपरीत वान होती है अर्थात् पुरुषका शुक्र-वीर्य अधिक होता है और स्त्री का रज शुक्र की अपेक्षा अल्प होता है, तब गर्भाशयों पुत्र उत्पन्न होता है । जब शुक्र और रज ये दोनों परिमाण में समान होते हैं, तब गर्भाशयमें नपुंसक उत्पन्न होता है । और जब स्त्री का ओज वायु के प्रकोष के वश से स्थिर हो जाता है तब गर्भाशय में मौलपिण्डरूप बिम्ब उत्पन्न होता है। इस विषय में अन्यजनों का ऐसा कथन है-- ___"अतएव च शुक्रस्य " इत्यादि--इनका भावपूर्वोक्त जैसा ही है, जय शुक्र और आतंत्र गायु के वश से अनेक रूपमें भिन्न २ हो
ગર્ભમા કારણના ભેદને લીધે જે વિલક્ષણતા હોય છે તે હવે સૂત્રકાર ५४८ ४२ छ-" अप्प सुकं बहुं ओयं"
જ્યારે પુરુષષનું વીર્ય અ૫ હેય છે અને સ્ત્રીનું જ વીર્ય કરતાં અધિક પ્રમાણમાં હોય છે, ત્યારે ગર્ભાશયમાં કન્યા ઉત્પન્ન થાય છે. જ્યારે આના કરતાં વિપરીત વાત બને છે–એટલે કે
જ્યારે પુરુષનું વીર્ય સ્ત્રીના રજ કરતાં અધિક પ્રમાણમાં હોય છે, ત્યારે ગર્ભાશયમાં પુત્ર ઉતપન્ન થાય છે. જ્યારે શુક્ર અને રજ અને સપ્રમાણુ હોય છે, ત્યારે ગર્ભાશયમાં નપુંસક પેદા થાય છે. જ્યારે સ્ત્રીનું એજ વાયુના પ્રકેપને કારણે સ્થિર થઈ જાય છે, ત્યારે ગર્ભાશયમાં માંસપિંડ રૂપ બિસ્મ ઉત્પન્ન થઈ જાય છે. આ વિષયને અનુલક્ષીને અન્યને એવું કહે છે કે