________________
सुधा टीका स्था०५ उ०१ सू०१ पञ्चमहाव्रतनिरूपणम् भेदाद् , अथवा द्रव्यतः सचेतनाचेतनद्रव्यविषयात् , क्षेत्रतो ग्रामनगरारण्यादिसमुद्भवात् , कालत:-अतीतादेः राज्यादिनभवाद् वा, भावतो रागद्वेषमोहोद्भवाच्च समग्रात अदत्तादानात्-अदत्तस्य-स्वामिना अवितीणस्य वस्तुन आदानं ग्रहणम्-अदत्तादानं तस्माद् विरमणमिति वतीयं महाव्रतम् ।३। तथा-सर्वस्मात्= कृतादिभेदेन त्रिविधात्, यद्वा-द्रव्यतो दिव्यमानुपतैरश्वभेदात् रूप रूपसहगत-भेदाद् वा, तत्र-रूपाणि-पष्टिकादौ चित्रादिरूपेण परिकल्पितानि निर्जीइस प्रकारके असत्य भाषणसे-जो विनिवृत्ति है वह द्वितीय महाव्रत है २॥ तथा समस्त अदत्तादानसे कृनादिके भेद्से अदत्तादानसे अथवाद्रव्यकी अपेक्षा सचेतन अचेतन द्रव्यसम्बन्धी अदत्तादानसे क्षेत्रकी अपेक्षा-ग्राम नगर अरण्य आदिसे उदभूत अदत्तादान से कालकी अपेक्षा अतीतादि काल सम्बन्धी अदत्तादानसे अथवा-रात्रि आदिसे उद्भुत अदत्तादानसे या भावकी अपेक्षा रागद्वेष और मोह इनसे उद्भूत अदत्तादानसे इस प्रकारके समस्त अदत्तादानसे जो विरमण है, वह तृतीय महावत है ३ । तथा कृतकारित आदिके भेदसे त्रिविध रूप मैथुनसे अथवा द्रव्यकी अपेक्षा-देव सम्बन्धी मैथुनसे, मानुष सम्बन्धी मैथुनसे और तिर्यश्च सम्बन्धी मैथुनले अथवा रूप रूपसहगत सम्बन्धी मैयुनसे-पट्टिकादिके ऊपर चित्रकादि रूपले परिकल्पित किये गये અસત્ય ભ ષણથી જે સર્વથા નિવૃત થવાય છે તેનું નામ જ સમસ્ત મૃષાવાદ વિરમણ મહાવ્રત છે. આ બીજુ મહાવ્રત છે સમસ્ત અદત્તાદાનથી નિવૃત થવું તેનું નામ સમસ્ત અદત્તાદાન વિરમણ છે આ ત્રીજું મહાવ્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનું છે. દ્રવ્યની અપેક્ષાએ સચેતન અચેતન દ્રવ્ય સંબંધી અદત્તાદાનથી નિવૃત થવું, ક્ષેત્રની અપેક્ષાએ ગ્રામ, નગર, અરણ્ય આદિ વડે ઉદ્દભૂત અદત્તાદાનથી વિરમણ થવું, કાળની અપેક્ષાએ અતીતાદિ કાળ સંબંધી અથવા રાત્રિદિવસ સંબંધી અદત્તાદાનથી વિરમણ થવું, ભાવની અપેક્ષાએ રાગ, દ્વેષ અને મેહ વડે ઉદ્દભૂત અદત્તાદાનથી વિરમણ થવું, ત્રણે કારણ દ્વારા (કૃત, કારિત અને અનુમોદના) અદત્તાદાનથી વિરમણ થવું તેનું નામ જ સમસ્ત અદત્તાદાન વિરમણ રૂ૫ ત્રીજું મહાવ્રત છે.
કુત, કારિત આદિ ભેદની અપેક્ષાએ ત્રિવિધ રૂપે મિથુનને પરિત્યાગ કરે તેનું નામ સમસ્ત મૈથુન વિરમણ વ્રત છે. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ મનુષ્ય, તિર્થં ચ અને દેવસ બંધી મિથુનને પરિત્યાગ કરો, અથવા રૂપ રૂપસીંગત સંબંધી મિથુનને–વસ્ત્ર, પાટિયા આદિ પર ચિત્રાદિ રૂપે પરિકલ્પિત કરાયેલ નિજીવ ચિત્રાદિકે સાથે અબ્રહ્મના સેવનને પરિત્યાગ કરો, અથવા રૂપ સહગત સજીની સાથે મૈથુનને પરિત્યાગ કરે, ભૂષણ વિહીન રૂપની