________________
सुधाटोका स्था०४ उ०४ सू०३. वाद्यादिमेदनिरूपण
४६३ तीव यत् , सुकुमालं तत् ८। एतेऽष्टौ गुणा गेयस्य-गीतस्य भवन्ति । एतद्विरहितं तु विडम्बनमात्रं तदिति । किञ्चोपलगत्वादन्येऽपि गीतगुणा भवन्ति, तानाह'चकारोऽनुक्तसमुच्चयार्थः ।
" उरकंठसिरविमुद्धं " इत्यादि-उरकण्ठशिरोविशुद्धं - विशुद्धशब्दस्य द्वन्द्वान्ते यमाणतया प्रत्येक योगः, तथाहि उरो विशुदं-कण्ठविशुद्धं शिरोविशुद्ध च तत्रोरोविशुद्ध-स्वरो यथुरसि विशालो भवति-तदोरोविशुद्धम् , कण्ठ विशुद्धं च-कण्ठे वर्तितोऽतिस्फुटः स्वरः, शिरोविशुद्ध तु-शिरसि पाप्तो यदिनाऽनुनासिकः स्वरस्तदाशिरोविशुद्धम् ।।
यद्वा-उद्गेयमुरः कण्ठशिरोविशुद्धं गीयते यच्च श्लेष्मणाऽऽव्याकुलेपूरःकाठशिरस्सु विशुद्धेषु गीयते, कि विशिष्टमित्याह-मृदुकरिभितपदवद्ध-तत्र-मृदुकंगेय साम्य कहलाता है । इस प्रकार के ये आठ गुण गीतके होते हैं। इनसे विरहित गीत केवल विडम्बना मात्र होता है। उपलक्षणसे अन्य भी गीतके गुण होते हैं जो इस प्रकारले " उरकंठलिरोविसुद्धं" इत्यादि द्वारा प्रकट किये गये हैं
द्वन्द्व के अन्तमें प्रयुक्त विशुद्ध शब्दका सम्बन्ध प्रत्येक शब्दके साथ यहां लगा लेना चाहिये-तथाच-जो स्वर छाती में विशाल होता है वह उरोविशुद्ध स्वर है । जो स्वर कंठ में बत्तित हुआ अति स्फुट होता है वह कंठ विशुद्ध स्वर है और जो स्वर शिर में प्राप्त हो, और पह अनुनासिक न हो वह स्वर शिरो विशुद्ध स्वर है । ____ यहा-उरोविशुद्ध कंठ विशुद्ध एवं शिरो विशुद्ध गेय वह होता है जो श्लेष्मा कफसे रहित हुए उरोभागके कण्ठके एवं शिरके विशुद्ध આદિ વાદ્યોના સૂરની સમાનતા હોય છે તે ગેયને સામ્ય કહે છે. ગીતમાં આ પ્રકારના આઠ ગુણ હોય છે, તે આઠ ગુણોથી રહિત જે ગીત હોય તે વિડમ્બના રૂપ જ હોય છે. ઉપલક્ષણથી ગીતના અન્ય ગુણે પણ કહ્યા છે, २ नाय प्रभारी छ. “ उरकंठखिरो विसुद्ध" त्या- આ કમાંના પ્રત્યેક પદની સાથે વિશુદ્ધ શબ્દને લગાડીને આ પ્રમાણે કથન થવું જોઈએ—જે સ્વર છાતીના ઊંડાણમાંથી નીકળતો હોય છે તેને ઉરવિશદ્ધ સ્વર કહે છે. જે સ્વર કંઠમાંથી ફુટ રૂપ ઉચ્ચાસ્તિ થતું હોય છે તેને કઠવિશુદ્ધ સ્વર કહે છે. જે સ્વર શિરમાંથી પ્રાપ્ત થતું હોય છે એવા અનુનાસિક સ્વરને શિરવિશુદ્ધ સ્વર કહે છે. અથવા ઉરે વિશુદ્ધ, કંઠવિશુદ્ધ અને શિવિશુદ્ધ ગેય તેને કહે છે કે જે શ્લેષ્માથી રહિત એવા ઉરોભાગ, કંઠ અને શિરોભાગ વિશુદ્ધ થઈ જતાં ગવાય છે. જે ગીત ગાવામાં આવે