________________
४४
%
D
स्थानास्त्रे रङ्कः । इति चतुर्थः ४। यद्वा-पूर्वापरकालमपेक्ष्येदं सूत्रं विवरणीयम् । यथाएका पूर्व द्रव्यतो मुक्तः पश्चाद्भावतोऽपि मुक्तो भवतीत्यादिरीत्या ।(३)। ___ वथा-चत्तारि पुरिसजाया' इत्यादि-पुन: पुरुपजातानि चत्वारि यथाएकः पुरुप आसक्तिरहिततया मुक्तो भवन्नपि वैराग्यपिशुनाकारतया युक्तरूपःमुक्तरयेव रूपं यस्य स तथा भवति नतु वास्तविकमुक्तः, यथा-यति:-स हि पुत्रा. दिसारहितोऽपि वैराग्यसूचकसाधुरूपमात्रधारको नतु युक्तो मुक्तवद्रप. धारकः इति प्रथमः । भावकी अपेक्षासे त्यक्त सङ्गवाला होता है, जैसे राज्यावस्थामें उत्पन्न हुए केवल ज्ञानवाले भरत चक्रवर्ती ३॥
कोई एक मनुष्य ऐसा होता है जो द्रव्य और भाव इन दोनों की अपेक्षाओले त्यक्त सङ्गवाला नहीं होता है, जैसे रङ्कजन । अथवा-इस सूत्रका व्याख्यान पूर्व अपर कालकी अपेक्षासे भी व्याख्या शुक्त कर लेना चाहिये, जैसे कोई एक पुरुष ऐसा होताहै, जो पहिले समय में भी द्रव्धकी अपेक्षा मुक्त रहता है, और बाद में भी वह द्रव्यकी अपेक्षा मुक्त रहता है इत्यादि - -
फिरभी "चत्तारि पुरिसजाया" इत्यादि-पुरुष जात इस प्रकारसे भी चार कहे गये हैं जैसे-कोई एक मनुष्य ऐसा होता है, जो आसक्तिसे रहित होनेसे मुक्त होता हुआ भी वैराग्यसूचक आकारसे मुक्तके जैसे रूपवाला होताहै, वास्तविक वह मुक्त नहीं होता है। जैले यतिजन પણ ભાવની અપેક્ષાએ પરિગ્રહને ત્યાગી હોય છે. જેમકે જેમને રાજ્યમાળ દરમિયાન કેવળજ્ઞાન થયું હતું એ ભરત ચક્રવતી
(૪) કેઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પણ પરિગ્રહને ત્યાગી હોતું નથી અને ભાવની અપેક્ષાએ પણ પરિગ્રહને ત્યાગી હોતું નથી. જેમકે રંકજન
આ સૂત્રને પૂર્વાપર કાળની અપેક્ષાએ પણ આ પ્રમાણે સમજાવી શકાય. (૧) કેઈ એક પુરુષ પહેલાં પણ દ્રવ્યની અપેક્ષાએ મુક્ત (અપરિગ્રહીમચ્છમાવ રહિત) રહે છે, અને પછી પણ દ્રવ્યની અપેક્ષાએ સુક્ત જ રહી છે બાકીના ત્રણ પ્રકારે પણ એ જ પ્રમાણે સમજી લેવા. ____चत्तारि पुरिसजाया " त्यादि-मा प्रमाणे या पुरुष ५४.२ ४al --(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે આસક્તિથી રહિત હોવાને કારણે મુક્ત હોય છે, અને વૈરાગ્ય સૂચક આકાર, વેષ આદિને કારણે મુક્તના જેવા રૂપવાળે (લક્ષણવાળા) હોય છે, પણ વાસ્તવિક રીતે તે મુક્ત હોતે