________________
सुधा टीका स्था०४ उ०४ सू०३३ नैरयिकादिजीवानां क्रियानिरूपणम् ४४७
छाया-चतुर्भिः स्थानः सतो गुणान् नाशयति, तद्यथा-क्रोधेन १, प्रति. निवेशेन २, अकृतज्ञतया ३, मिथ्यात्वाभिनिवेशेन च। (१)
चतुर्भिः स्थानैरसतो गुणान् दीपयति, तद्यथा-अभ्यासप्रत्ययं १, परच्छन्दानुत्तिकं २, कार्यहेतोः ३, कृतप्रतिकृतितेति ४ (२) ॥३४॥
टीका-' चउहि ठाणेहिं ' इत्यादि
चतुर्भिः-वक्ष्यमाणैः स्थान:-कारणैः जीवः सतो-विद्यमानान् गुणान् नाशयति, तद्यथा-क्रोधेन १, तथा-प्रतिनिवेशेन अहङ्कारेण ' अयं पूज्यतेऽहे. तुने ' त्येवं परसत्काराऽसहनरूपेण २, तथा-अकृतज्ञतया परकृतोपकारविस्म.
उक्त क्रियाशाली जीव विद्यमान गुणोंको नष्ट कर देता है और दूसरोंमें अविद्यमान गुणोंको प्रगट करता है यही घात अब सूत्रकार प्रकट करते हैं-'चउहि ठाणेहि संते गुणे नालेज्जा' इत्यादि सूत्र३४ ॥ टीकार्थ-चार कारणोंसे जीव विद्यमान गुणोंका नाश करताहै जैसे क्रोधले १ प्रतिनिवेशसे २ अकृतज्ञनासे ३ और मिथ्यात्वाभिनिवेशसे ४ इनमें क्रोध यह कषायहै, क्षमाके विपरीत जितनी भी आत्माकी विकृ. तिरूप परिणति है वह क्रोधहै १ प्रतिनिवेश नाम अहङ्कारका है " यह विनाही कारणके माननीय हो रहा है " इस प्रकारकी जो परके सत्का. रको असहन करनेरूप जो वृत्ति है वह अहङ्कारहै ।२ दूसरेके किये हुए उपकारको भूल जाना इसका नाम अकृतज्ञता है ३ और मिथ्यादर्शनके
પૂર્વોક્ત ક્રિયાશાલી જી વિદ્યમાન ગુણોને નાશ કરી નાખે છે અને અન્ય જીવોમાં જે ગુણો વિદ્યમાન ન હોય તેનું તેમનામાં આરોપણ કરે છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે
" चउहिं ठाणेहि संते गुणे नासेज्जा" त्याल
ટીકાઈ–નીચેના ચાર ગુણને લીધે જીવ વિદ્યમાન ગુણેને નાશ કરે છે– (१) धन १२, प्रतिनिवेशने ॥२0, (3) तज्ञताने १२, (४) મિથ્યાત્વ અભિનિવેશને કારણે
ફોધ કષાયરૂપ છે, ક્ષમાથી વિપરીત એવી આત્માની જે વિકૃતિરૂપ પરિણતિ છે તેને કોઈ કહે છે. પ્રતિનિવેશ એટલે અહંકાર. કોઈને માન મળતું જોઈને મનમાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થવી કે “આ માણસ વિના કારણું માનનીય બની રહ્યો છે, તેનું નામ અહંકાર છે. આ અહંકારને લીધે અન્યને સત્કાર આદિ સહન થતું નથી. અન્ય દ્વારા કરવામાં આવેલા ઉપકારને ભૂલી જવાં, તેનું નામ અકૃતજ્ઞતા છે. મિથ્યાદર્શનના ઉદયથી જે