________________
-
-
२४०
स्थानागावये भवति तत् कथं बहुपु ग्रामादिषु तत्संभव, इत्येवं युक्त्या त्वदर्शितो लोकमध्यभागो न भवनीति पक्ष स्थापितवानिति स्थापको हेतुः । तृतीयभेदमाह-सए' इति । व्यंसक-व्यंसयति परान् व्यामोहयतीति व्यंसको हेतुः यथा-केनचित् प्रयुक्तम् अस्ति जीवोऽस्तिघटः इति स्वीकारे जीवघटयोरस्तित्वं समानरूपतया वर्तते इति जीवघटयोरेकता-माप्यते अभिन्नगब्दविषयत्वात् , घटशब्दविषयघटस्वरू. परिव्राजक ! लोकका मध्यभाग तो एकही होता है फिर वह प्रत्येक ग्राममें अलग २ रूपमें कैसे संभवित हो सकता है अतः तुम्हारे द्वारा प्रदर्शित लोक मध्यभाग ठीक नहीं है इस तरहसे उसने अपने पक्षको स्थापित कर लिया इस प्रकारसे अपने पक्षका स्थापन करनेवाला हेतु स्थापक होता है।
"वंसए " जो हेतु परको व्यामोहित कर लेता है-व्यामुग्ध कर देता है-वह व्यंसक हेतु है जैसे किसी ने कहा-" अस्ति जीवः अस्ति घटः" इस पर किसीने कहा यदि जीव और घटमें समान रूपसे अस्तित्व रहता है तो जीव और घटमें एकता प्राप्त होती है, क्योंकि उन दोनोंका अस्तित्व अभिन्न शब्दका विषयभूत होता है अर्थात् जीव
और घटमें रहा हुआ अस्तित्व " अस्तित्व" इस एकही शब्दके द्वारा वाच्य होता है जैसे घट शब्दसे घट और घटका स्वरूप वाच्य होता है अतः एक शब्द वाच्य होनेसे घट और घटके स्वरूपमें अभिन्नता જક ! લેકને મધ્ય ભાગ તો એક જ હોય છે. તે તે પ્રત્યેક ગામમાં અલગ અલગ રૂપે કેવી રીતે સંભવી શકે છે? તે કારણે તમે પ્રત્યેક ગામ લોકના મધ્ય ભાગ રૂપ હવાની જે પ્રરૂપણ કરે છે તે મિથ્યા છે” આ રીતે તે મુનિએ પોતાની માન્યતાનું પ્રતિપાદન કર્યું. આ પ્રકારે પોતાના પક્ષનું સ્થાપન કરનારે હેતુ સ્થાપક રૂપ હોય છે.
"वसए" यस हेतु-२8 ५२२ व्याभडित (व्याभु०५) નાખે છે તે હેતુનું નામ “ભૂંસક હેતુ ” છે જેમ કે—કોઈએ એવું કહ્યું કે "अस्ति जीवः अस्ति घटः " " 0 ५५ छ म घर पर छे બનેનું અસ્તિત્વ છે” ત્યારે કેઈએ એવી દલીલ કરી કે –“જીવ અને ઘડામાં જે સમાન રૂપે અસ્તિત્વ રહેલું હોય તે જીવ અને ઘડામાં એકતા પ્રાપ્ત થાય છે, કારણ કે તે બનેનું અસ્તિત્વ અભિન્ન શબ્દને વિષયભૂત હોય છે–એટલે કે જીવ અને ઘડામાં રહેલું અસ્તિત્વ “અસ્તિત્વ” આ એક જ શબ્દ દ્વારા વાગ્યે થાય છે. જેમ ઘટ શબ્દથી ઘટ અને ઘટનું સ્વરૂપ વાગ્યે થાય છે, તે કારણે એક શખવા હોવાથી ઘટ અને ઘટના સ્વરૂપમાં અભિન્નતા પ્રાપ્ત