________________
३६५
सुधा टीका स्था०४ उ०४ सू०१२ प्रव्रज्यास्वरूपनिरूपणम् हादयस्तन्मात्रप्रयोजने प्रतिवद्धा-मनसि संकल्पिता या सा इहलोकप्रतिवद्धा प्रवज्या, सा च एतज्जन्मजीवननिर्वाहादिमात्रार्थिनां भवति १, तथा-परलोक प्रतिवद्धा-परलोके-जन्मान्तरे ये-कामादयस्तत्प्रयोजने प्रतिवद्धा या सा परलोकप्रतिबद्धा, सा च जन्मान्तरकामाद्यर्थिनां भवति २, तथा-द्विधातो लोकपतिवद्धा-द्विधातः-द्विप्रकारौ यो लोको-एतज्जन्म-जन्मान्तरे तत्र ये कामादयस्तन प्रतिवद्धा या भन्नज्या सा तथा, सा चैहलौकिकपारलौकिकसुखाद्यर्थिनां जनानां भवति ३, तथा-अप्रतिबद्धा-इहलोकपरलोकाशंसारहितलक्षणा, प्रव्रज्या, सा च विशिष्टसामायिकसम्पन्नानां मोक्षार्थिनां भवति ४ (१)। महाव्रतोंका ग्रहण करना इसका नाम प्रव्रज्याहै। जो प्रव्रज्या इस लोकमें जीवननिर्वाहादि रूप प्रयोजनसे प्रतिबद्ध होतीहै, वह इहलोक प्रतिवद्धप्रव्रज्या है १ अर्थात् जो मनमें संकल्पित होती है वह इहलोक प्रतियद्धप्रव्रज्या है ऐसी यह प्रव्रज्या इह जन्ममें जीवननिर्वाहादि मात्रके अभिलाषियोंकी होती है । जो प्रव्रज्या परलोक सम्बन्धी कामादिक भोगने रूप प्रयोजनसे प्रतिबद्ध होतीहै, वह परलोकप्रतिबद्धपत्रज्या है ऐसी यह प्रव्रज्या परलोकमें कामादिकोंके भोगनेके अभिलापियोंकी होती है।जो प्रव्रज्या इहलोक सम्बन्धी और परलोकसम्बन्धी कामभोगादिक भोगनेकी अभिलाषासे प्रतिबद्ध होतीहै, वह उसयलोक प्रतिबद्ध प्रवज्या है ३। ऐसी यह प्रव्रज्या इहलोक और परलोकके सुखाभिलाषी पुरुषों की होतीहै। तथा जो प्रव्रज्या इहलोक और परकोक सम्बन्धी सुखोंको भोग
પાંચ મહાવ્રતને ગ્રહણ કરવા તેનું નામ પ્રવજ્યા છે. જે પ્રવજ્યા આ લેકમાં જીવનનિર્વાહ આદિ રૂપ પ્રજનથી પ્રતિબદ્ધ હોય છે, એટલે કે આ લેકના સુખની આકાંક્ષાપૂર્વક લેવામાં આવી હોય છે, તે પ્રવ્રયાને ઈહલોક પ્રતિબદ્ધા કહે છે. જે પ્રવજ્યા પરલોક સંબંધી કામાદિક ભેગરૂપ પ્રજનથી પ્રતિબદ્ધ હોય છે, તે પ્રવજ્યાને પરલોકપ્રતિબદ્ધપ્રવ્રયા કહે છે. પરલોકમાં (દેવલેક આદિમાં) કામગ ભેગવવાની અભિલાષાવાળાની પ્રવ્રયા આ પ્રકારની હોય છે. જે પ્રવજ્યા આલેક સંબંધી અને પરલેકસંબંધી કામાદિક ભોગવવાની ઈચ્છાથી પ્રતિબદ્ધ હેય છે તે પ્રવજ્યાને ઉભયક પ્રતિબદ્ધા પ્રવજ્યા કહે છે. આલેક અને પરલોકના સુખની અભિ લાષાવાળા જીની પ્રવજ્યા આ પ્રકારની હોય છે. જે પ્રવજ્યા આલોક અને પરલોકના સુખને ભોગવવાની આશંસાથી રહિત હોય છે, તે પ્રજ્યાને