________________
सुधा टीका स्था०४ उ४ सू १९ प्रव्रज्यास्वरूपनिरूपणम्
३७३ पुञ्जितपदस्य परप्रयोगः, पुञ्जितधान्यमित्यर्थः तेन समाना धान्यपूजितसमाना= लूनपूनविशुद्भपुञ्जीकृतधान्यतुल्या-सर्वातिचाररूपकचरविरहेण लब्धस्वभावत्वाद इति प्रथमा प्रव्रज्या १। तथा-धान्यविरेलितसमाना-विरेल्लितं-विस्तृतं च तद् धान्यं धान्यबिरेल्लितं यद् धान्यं विस्तृतं पवनेन शोधितमपुञ्जीकृतं तद्विरेल्लित. धान्यं तेन समाना-तुल्या धान्यविरेल्लितसमाना-प्रव्रज्यायां धान्यविरेल्लित. सदृिश्यं च स्वल्पेनाऽपि यत्नेन स्वभावलाभित्वेन, तथाहि-यथा-विस्तृतं बायुना समान ३ और धान्य कर्षित समान४ जो प्रव्रज्या राशिकृत धान्यके समान होतीहै अर्थात् काटकर कूड़ा (भूसा)पलाव वगैरह सब हटाकर और साफ कर जिस प्रकार धान्धकी राशि कर दी जाती है, इसी प्रकार जो प्रत्रज्या सर्वातिचार रूप कूड़ाकी सफाईसे बिलकुल शुद्ध स्वभावपाली होती है वह धान्यपुञ्जित समान प्रव्रज्या है १। जो धान्य विस्तृत हो पचनमें उडावनी करके जिले शुद्ध कर लिया गया हो, और जिसकी राशि नहीं की गई हो विखरा हुआ पड़ा हो ऐसा यह घिरेल्लित धान्य है इसके समान जो प्रव्रज्या है वह धान्य विरेल्लित समान प्रव्रज्याहै। प्रत्रज्यामें धान्य विरेल्लित सशताहै, वह थोडेसे भी प्रयत्मसे उसमें स्वभाव लाभवाली हो जानेले है। जिस तरह विस्तृत वायुसे पूत शुद्ध किये बिना राशि का धान्य अल्पसेमी प्रयत्नले राशिरूपमें होकर अपनी प्रकृतिमें ओजाता है उसी तरहले जो प्रव्रज्या अतिचारले क्षित होने पर भी थोडेल भी प्रायश्चित्त आदि द्वारा पुनः शुद्ध हो जाती है, ऐसी वह प्रत्रज्या धान्य સમાન, (૪) ધાન્યકર્ષિત સમાન. જે પ્રવ્રયા ધાન્યના ઢગલા જેવી હોય છે એટલે કે ધાન્યની કાપણી કરીને તેમાંથી નકામાં તણખલાં, કાંકરા વગેરે પદાર્થો દૂર કરીને તે ધાન્યને જેમ ઢગલે ઠરવામાં આવે છે, એ જ પ્રમાણે સમસ્ત અતિચાર રૂ૫ કચરાની શુદ્ધિ થઈ જવાને કારણે બિલકુલ શુદ્ધ સ્વભાવવાની જે પ્રવજ્યાં હોય છે તેને ધાન્યપંજિત સમાન પ્રત્રજ્યા કહે છે. જે ધાન્યને પવનમાં ઉપણીને તેમાંથી ઘાસ, ફેતરા વગેરે દૂર કરી નાખીને જમીનપર ઢગલે કર્યા વિના વિસ્તૃત રૂપે પથરાયેલી સ્થિતિમાં પડયું રહેવા દેવામાં આવ્યું હોય એવા ધાન્યને વિરેલિયત ધાન્ય કહે છે. તેના સમાન છે પ્રમજ્યા હોય છે તેને ધાન્યવિલિત સમાન પ્રવ્રજ્યા કહે છે. આ સમાનતા કેવી રીતે ચગ્ય છે તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ તૃણાદિથી યુક્ત વિસ્તૃત ધાન્ય થડા પવનથી પણ શુદ્ધ થઈ જાય છે. તેમાંથી તૃણાદિ ઊડી જઈને ધાન્યને શુદ્ધ કરી નાખે છે, એ જ પ્રમાણે જ પ્રવચ અતિચારથી દૂષિત હોવા છતાં પણ થોડા સરખા પ્રાયશ્ચિત્ત આદિ