________________
३९०
स्थानागने तो इसका कारण यही है कि उसमें शक्तिका बाहुल्यहै । तथा जो" समुद्र में तैरूं " ऐसा विचार करता है और फिर समुद्रमें ही तैरता है, तो इसका भी कारण शक्तिकी बाहुल्यताहै,और मैं गोष्पदमें तेरूं, ऐसा विचार कर वह गोष्पदमें तैरताहै। यहां पर भी उसमें उसके तैरनेकी शक्तिका अभाव कारण है, अर्थात् उसमें अल्प शक्ति है इसी तरहसे पुरुषजात भी चार हैं, जैसे जो इस बातको सोचता है कि " समुद्रं तराभिः" मैं समुद्र की तरह दुस्तर सर्वविरति आदिरूप कार्य करूं, ऐसा निश्चित करके भी जो उसेही करता है अर्थात् सर्वविरतिरूप चारित्रको पालता है वह प्रथम भंगमें लिया गया है । इस पक्षमें “तरामि "का अर्थ "करोमि" ऐसा जो किया गया है वह धातुकी अनेकार्थताको लेकर किया गया है। संकल्पानुसार जो कार्य करता है वह उसके करने में समर्थ है इसलिये करता है । दूसरा पुरुष ऐसा विचार करताहै मैं समु. द्रकी तरह दुस्तर सर्वविरतिरूप चारित्रको धारण करूं, परन्तु उसके धारण करने में उसकी अशक्ति होने से वह गोष्पदकी तरह सुतर ( सुखपूर्वक तैरने योग्य ) देशविरति आदिरूप अल्पतम चारित्रका निर्वाह करता है । तीसरा पुरुष जो ऐसा विचार करता है कि मैं गोष्पदकी समान सुतर जो देशविरति શક્તિ અપાર છે સમુદ્રમાં તરવાને વિચાર કરીને સમુદ્રમાં જ તરનાર માણસમાં પણ શક્તિનું બાહુલ્ય સમજવું. ગો૫દમાં તરવાને વિચાર કરીને ગોપદમાં જ તરનાર માણસમાં તરવાની શક્તિનો અભાવ અથવા તેની શક્તિની અલ્પતા છે એમ સમજવું.
હવે સૂત્રકાર આ ચાર પુરુષ પ્રકારનું બીજી રીતે સ્પષ્ટીકરણ કરે છે– (૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સમુદ્રના જેવી દુતર સર્વવિરતિ ધારણ કરવાને નિશ્ચય કરે છે અને સાર્વવિરતિ રૂપ ચારિત્રની આરાધના કરે छ. मा आरन पुरुष " समुद्रं तरामि" छत्यादि ५सा मामा की शाय छ “तरामि" मा पहना अर्थ " करोमि" वामां माया छ તે ધાતુની અનેકાર્થતાની અપેક્ષાએ લેવામાં આવ્યું છે સંક૯૫ અનુસાર જે માણસ કામ કરે છે તે માણસ તે કામ કરવાને સમર્થ હેવાને કારણે તે કામ કરી શકે છે. (૨) કેઈ એક પુરુષ એ વિચાર કરે છે કે “હું સમુદ્રના જેવું દુસ્તર એવું સર્વવિરતિ રૂપ ચારિત્ર ધારણ કરું,” પણ સર્વ વિરતિ રૂપ ચાગ્નિને ધારણ કરવામાં પિતાને અસમર્થ સમજીને તે ગેસ્પદ સમાન સરળ એવા દેશવિરતિ રૂપ અ૫તમ ચરિત્રનું પાલન કરે છે. (૩). (૩) કેઈ પુરુષ એ વિચાર કરે છે કે “હું ગષ્પદના સમાન સરળ એવા