________________
सुषाका स्था०४ ७०४ सू०२२ उदकष्टान्तेन पुरुषजातनिळपणम्
३८३
। तथा-एकमुदकमुत्तानं सद् गम्भीरोदकम् अगाधत्वादनुपलभ्यमानस्वरूपं भवति २, तथा एकमुदकं गम्भीरम्-अगाधं प्रचुरत्वात् सत्पुनरुत्तानोदकम्स्वच्छतयोपलभ्यस्वरूपत्वात् ३, तथा एकमुदकं-गम्भीरमगाधत्वात् पुनर्गम्भी रोदकं भवति अगाधत्वादिति ।।
" एवामेव चत्तारि पुरिसजाया" इत्यादि-एवमेव-उदकवदेव पुरुषजा तानि चवारि प्रज्ञप्तानि, तद्यथा-एका पुरुषः उत्तानः-गाम्भीर्यरहितो भवति वहि दर्शितमददैन्यादिजन्यविकृतकायवाक्चेष्टत्वात् स एव पुनरुत्तानहृदयो भवतिदैन्यादि युक्त गोपनीयधारणाशक्तेरसमर्थचित्तत्वादिति प्रथमः १॥ एक उदक ऐसा होता है, जो उत्तान होता हुआ गंभीरोदक होता हैअगाध (ऊंडा) होनेसे जिसका स्वरूप उपलभ्यमान नहीं होताहै, ऐसा होताहै। एक उदक ऐसा होताहै जो प्रचुर होनेसे अगाध होताहै, और स्वच्छ होनेसे जिसका मध्य उपलब्धिके योग्य स्वरूपवाला होता है । तथा एक उदक ऐसा होता है जो गंभीर-गंभीरोदक होता है । अगाध होनेसे जिसका स्वरूप उपलब्धिके योग्य नहीं होता है, और स्वच्छ होने पर भी जिसका मध्यभाग नहीं दिखाता है ४ " एवामेव चत्तारि पुरिसजाया" इत्यादि-जैसे ये जलके चार प्रकार प्रकट किये गये हैं वैसेही पुरुष प्रकार चार होतेहैं-इनमें कोई एक पुरुष प्रकार ऐसा होताहै जो उत्तान होताहै गंभीरतासे रहित होताहै और बाहरमें मद एवं दैन्य आदिसे जन्य विकृत कायकी और वचनकी चेष्टा दिखलानेवाला होनेसे उत्तान हृदयवाला होताहै दैन्यादि युक्त अपनी गोपनीय स्थितिको छिपा કે જે ઉત્તાન હોવા છતા ગંભીર હોય છે–અગાધ હોવાથી જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ ન થઈ શકે એવું હોય છે. (૩) કેઈ ઉદક ખૂબ ગંભીર હોવાથી અગાધ હોય છે, અને સ્વચ્છ હોવાને કારણે જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ થઈ શકે એવું હોય છે (૪) કેઈ ઉદક એવું હોય છે કે ગભીર-ગ ભીરોદક વાળું હોય છે, અગાધ હોવાથી તેનું સ્વરૂપ જાણી શકાતું નથી અને સ્વચ્છ હોવા છતાં પણ તેને મધ્યભાગ દેખાતું નથી.
" एवामेव चत्वारि पुरिसजायो " त्याहि
જેવાં જળના ચાર પ્રકાર કહ્યા છે એવા જ મનુષ્યના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે ઉત્તાન હોય છે ગંભી. રતાથી રહિત હોય છે અને મદ અને દૈન્ય આદિ જન્ય કાય અને વચનની વિકૃત ચેષ્ટા બતાવનાર હોવાથી બહારથી ઉત્તાન હૃદયવાળા હોય છે–દેન્યા