________________
-
BE
स्थानाङ्गसूत्र पूतमपुञ्जीकृत धान्यमल्पेनापि प्रयत्नेन पुनः पृषीकुतं सन् स्वकृतिमापद्यते तथा-प्रव्रज्याऽपि याऽति वारपितासतो स्वल्पेनापि प्रायश्चित्तादिना पुनः शुद्धा भवति सा प्रव्रज्या धान्यविरेलितसमानाऽभिधीयते । २। तथा-धान्यविक्षिप्तसमाना-विक्षिप्तं बलीवईखुरक्षुदक्षुण्णतया विकिण च तद् धान्यं धान्यविक्षिप्तं, विकीर्णधान्यमित्यर्थः, तेन समाना धान्यविक्षिप्तसमाना-यथा-विकीर्णधान्यं सह. जकचवरयुक्तत्वात् शूदि सामग्र्यपेक्षिततया विलम्वेन स्वप्रकृतिमायाति, तथा या प्रवज्या स्वाभाविकाति वारयुक्तत्वात् प्रायश्चित्तादिसामग्र्यपेक्षिततया विलम्बन स्व स्वभावं लभते सा धान्यविक्षिप्तसमानोच्यते ३। तथा-धान्यसङ्कर्पितसमानासङ्कर्षित-क्षेत्रादाकर्पित-खलमानीतं च तत् धान्यं धान्यसङ्कर्पित-सङ्कपितधान्यविरेल्लित समान कही जाती है तथा जव धान्य बलीयों के बैलोंके खुगेसे क्षुण्ण (मर्दित)होताहै अर्थात् जय अनाजकी दाय होतीहै तब वह इधर उधर विकीर्ण हो जाताहै-विखर जाताहै-फैल जाता है । इस तरह इधर उधर फैल जानेसे वह धान्य अनाज कूड़ाकर कटवाला हो जाता है, और फिर सूप आदि द्वारा शुद्ध किया जाता है, इस तरह वह स्पादि सामग्रीकी अपेक्षावाला होने से विलम्बसे साफ होता है-अपनी प्रकृ. तिमें आता है, इसी तरह से जो प्रत्रज्या स्वाभाविक अतिचार युक्त होने से प्रायश्चित्त आदि सामग्रीकी अपेक्षाकाली होने के कारण विलम्बसे अपने स्वभावको पाती है, वह प्रवज्या धान्यविक्षिप्त समान कही जाती है ३१ जिस प्रकार खेतमेंसे खलिहानमें लाया गया अनाज बहुत अधिक દ્વારા પણ ફરીથી શુદ્ધ થઈ જાય છે, એવી પ્રવયાને “ધા વિલિત समान " अनन्या ही छे.
જ્યારે અનાજની કાપણું કરીને તેના હૂંડાંઓ ઉપર બળદોને ચલાવવામાં આવે છે ત્યારે અનાજના ફેતરાં જુદા પડી જાય છે અને તે અનાજ એક રાશિ-ઢગલા રૂપે રહેવાને બદલે પથરાઈ જાય છે, તે વખતે તે ધાન્ય સાથે જે તણખલાં, ફેતર વગેરે ભળેલા હોય છે તેમને પવનમાં સૂપડા વગેરે વડે ઉપણીને અલગ કરવામાં આવે છે. આ રીતે તેને સાફ કરવામાં સૂપડા આદિ સામગ્રીની આવશ્યકતા રહે છે, તે કારણે તેની સાફસૂફીમાં વિલંબ થાય છે. એ જ પ્રમાણે જે પ્રવ્રજ્યા સ્વાભાવિક અતિચારથી યુક્ત હોવાથી પ્રાયશ્ચિત આદિ સામગ્રીની અપેક્ષાવાળી હોવાને કારણે પે તાના સ્વભાવને પ્રાપ્ત કરવામાં વિલંબ કરે છે, તે પ્રવજ્યાને ધાન્યવિક્ષિપ્ત સમાન કહી છે. જેમ ખેતરમાંથી ખળામાં લાવવામાં આવેલું ધાન્ય ઘણાં જ તણખલાં, કાંકરા આદિથી યુક્ત