________________
सुधा टीका स्था०४ उ०४ सू०१४ चतुष्पद-पक्षी-क्षुद्रप्राणिनिरूपणम् ३३७ तुल्य उच्यते १, एवं क्रमेण बहु-बहुतर-बहुतमप्रतिवन्धवन्तो गुर्वादिषु त्रयः पुरुषा विभावनीयाः ४। (३३) ॥ सू० १३ ॥
मूलम्-चउबिहा चउप्पया पण्णत्ता, तं जहा. एगखुरा १, दुखुरा २, गंडीपया ३, सणफया ४, (३४)।
चउबिहा पक्खी पण्णता, तं जहा चम्मपक्खी १, लोमपक्खी २, समुरगपक्खी ३, विततपक्खी ४,३५। होताहै। इसी प्रकारसे जिसका प्रतिबन्ध गुर्वादिकोंमें थोड़ीसी प्रतिकूलतामें शिथिल नहीं होताहै, वह विदल सम्बन्ध कटके जैसा पुरुषहै चर्मकटका बन्ध शुम्बकटकी अपेक्षा भी दृढ होताहै वह मुश्किलले ढीला होता है इसी प्रकारसे जिसका प्रतिबन्ध गुर्वादिकोंमें अधिक प्रतिकूलतामें भी शिथिल नहीं होता है वह चर्मकटके जैसा पुरुष है, कम्बलकटका बन्ध बहुत अधिक दृढ होताहै । उसी प्रकोरसे जिसका प्रतिबन्ध गुर्वादिकोंमें बहुत अधिक होता है ऐसा वह पुरुष कम्बल कटके जैसा कहा गयाहै । तात्पर्य इसका ऐसाहै कि जिस पुरूषोंका प्रतिबन्ध गुर्वादिकोंमें अल्प, बहु, बहुतर और बहुतम होता है वे पूर्वक्ति प्रकारसे चार प्रकारके कहे गये हैं (३३)॥ सूत्र १३ ॥ જેમને પ્રતિબંધ (અનુરાગ) અ૫ કાળમાં જ તૂટી જાય છે એવા પુરુષને શુમ્બકટ સમાન કહે છે
શસ્મકટ કરતાં વિદલકટને બધે વધારે દૃઢ હોય છે, તેથી તે થોડી પ્રતિકૂળતામાં શિથિલ થઈ જતો નથી. એ જ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેને પ્રતિબંધ છેડી પ્રતિકૂળતામાં શિથિલ થતું નથી એવા પુરુષને વિદલકટ સમાન કહે છે. ચર્મકટનો બન્ધ વિદલકટના બધ કરતાં પણ દઢતર હોય છે તેથી તે જલદીથી શિથિલ થતું નથી. તે
એજ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેને પ્રતિબન્ધ અધિક પ્રતિકૂળતામાં પણ શિથિલ થતું નથી એવા પુરુષને ચર્મકટ સમાન કહે છે.
કલકટ (ઊન આદિની કામળીને બંધ ઘણો જ વધારે હોય છે એજ પ્રમાણે ગુરુ આદિમાં જેને પ્રતિબંધ ઘણું જ અધિક હોય છે એવા પુરુષને કમ્બલકટ સમાન કહેવામાં આવ્યો છે. આ સૂત્રમાં ગુર્નાદિક પ્રત્યેના અ૫. બહ, બહતર અને બહુતમ પ્રતિબંધની અપેક્ષાએ ચાર પુરુષ પ્રકાર બતાવવામાં આવ્યા છે, એમ સમજવું ૩રા એ સૂ. ૧૩ . स्था०-४३