________________
३५६
स्थांनाङ्गसूत्रे __ " जो संजओवि एयासु अप्पसत्थासु बट्टइ कहंचि ।
सो तधिहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो ॥ १॥" छाया-यः संयतोऽप्येतासु, अमशस्तासु वर्तते कथञ्चित् ।
स तद्विधेषु गच्छति, सुरेषु भजनीयश्चरणहीनः ॥ १॥ इति । पूर्वमासुरादिरपध्वंस उक्तः, स चाचरत्वादिनिवन्धन इत्यमुरादिभावनास्वरूपभूतान्यनुरादित्वसाधनकर्मणां कारणानि चतुर्भिः-सूत्रैराह-" चउहि ठाणेहिं " इत्यादि-जीवाभाभिः स्थानरामरतायै-असुर एव आसुरः, तद्भावस्तत्ता, तम्यै कर्म-असुरायुष्कादि प्रकुर्वन्ति, तद्यथा-कोपशीलतया-क्रोधस्वभावतया १, " जो संजओ वि सया सु" इत्यादि । जो संयत जीव इन अप्रशस्त भावना रहता है वह मरकर उन देवोंमें जाता है और चरणहीनचारित्रहीन-जीवमें वहां जानेकी भजना है। आसुरादि रूप जो अपध्वंस कहा गया है वह असुरत्वादि है, कारण जिसका ऐसा होता है। इसलिये अब सूत्रकार अतुरादि भावनाके स्वरूपभूत जो कारण हैं अर्थात् असुरता आदिके साधनभूत कर्मों के जो कारण हैं उनका कथन चार सूत्रोंसे करते हैं-" चाहिं ठाणेहिं " इत्यादि-जीव इन वक्ष्यमाग. चार कारणोंसे असुरताके साधनभूत कर्मों का उपार्जन करते हैं-वे चार कारण ये हैं-कोपशीलता, क्रोध स्वभावता जरा जरासी बातमें क्रोधका आवेग आजाना चेहरे ऊपर सदा आखोंका चढा रहना इत्यादि रूपसे जो जीवका स्वभावहै वह कोपशीलता है । इसकोपशीસંયત જીવ આ અપ્રશસ્ત ભાવનાઓમાં રહે છે તે મરીને ઉપર્યુક્ત દેવામાં ઉત્પન્ન થાય છે, પણ ચરણહીન (ચારિત્રહીન) જીવનું ત્યાં વિકલ્પ ગમન થાય છે. એટલે કે એવો જીવ દેવલેકમાં જાય છે પણ ખરો અને નથી પણ જતો.
અસુરાદિ રૂપ જે અપવંસ કહ્યા છે, તે અસુરવ આદિ રૂપ કારણવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર અસુરાદિ ભાવનાના સ્વરૂપભૂત જે કારણે છે એટલે કે અસુરતા આદિના સાધનભૂત કર્મોના જે કારણે છે તેમનું ચાર સૂત્ર द्वा२॥ ४थन ४२ छ-" चउहि ठाणेहिं" त्याह
જીવ નીચેના ચાર કારણને લીધે અસુરતાના સાધનભૂત કર્મોનું ઉપાજંન કરે છે–(૧) કેપશીલતા અથવા ક્રોધ સ્વભાવતા-વાત વાતમાં ગુસ્સે , થવું, ફોધથી આંખ લાલ કરવી, ડોળા કાઢવા, ક્રોધને લીધે લાલચોળ મુખાકૃતિ કરવી, ઇત્યાદિ રૂપ જીવને જે સ્વભાવ હોય છે તેનું નામ કેપશીલતા છે તે પશીલતાને કારણે જીવ અસુરપર્યાયના કારણભૂત આયુષ્ક આદિ