________________
सुधा टीका स्था०४ उ०४ सू०४ आशीविषस्वरूपनिरूपणम्
२७१ शीविषः १, मण्डूकजात्याशीविषः २, उरगजात्याशीविपः ३ मनुष्यजात्याशी विषः । तत्र प्रत्येकविषयप्रश्नः
" विच्छुयजाई आसीविसस्से "-त्यादि-हे भदन्त ! वृश्चिकजात्याशीविषस्य क्रियान् विषस्य विषयः प्रज्ञप्तः १ इति प्रश्नः, प्रभुराह-हे गौतम ! वृश्चिकजान्याशीविषः खलु अर्द्धभरतपमाणमात्राम्-अर्द्धभरतस्य पमाणं सातिरेकत्रिपपष्टय. धिकशेजनशतद्वयलक्षणमेव मात्राप्रमाणे यस्यास्तां बोन्दि-शरीरं विषेण-करणभू. तेन विषपरिणतां विषव्याप्ताम्,विदलयन्ती-विदलकरणसमर्था परविनाशनशीलामित्यर्थः कर्तुं प्रभुः-समर्थोऽस्ति । तस्य-वृश्चिकस्य विषयः विषार्थतया-विषमेवार्थों विषाथस्तस्य भावो विषार्थता तया नैव खलु सम्पत्त्या-एतादृशशरीरमाप्त्या वृश्चिकः ____०-हे भदन्त वृश्चिक जात्याशीविषके विषका विषय कितना कहा गया है ? ___उ०-वृश्चिकजात्याशीविषका विष, भरतक्षेत्रका जितना प्रमाण है उसके आधे प्रमाणवाले शरीरको व्याप्त कर सकता है उसे विदलन अर्थात् विनाश करने की शक्ति से युक्त कर - सकता है भरतक्षेत्र का विस्तार ५२६,६ योजनका कहा गया है इसका आधासे कुछ अधिक २६३ योजन होता है इतने बडे शरीरको भी वृश्चिक अपने विषसे विषरूपमें परिणत कर सकता है उसे पूरे रूप में व्याप्त कर सकताहै उसे दूसरेको विनाश करनेवाला कर सकताहै यह ऐसा कथन उसके विषकी शक्तिको प्रकट करने के लिये कहा गया है यद्यपि आज तक ऐसा देखा नहीं गया है न देखा जाता है और न देखा जावेगा परन्तु यदि उसका विष व्याप्त होना चाहे तो
પ્રશ્ન–હે ભગવન ! વૃશ્ચિક જાત્યાશીવિષને વિષને વિષય કેટલે કહ્યો છે.
ઉત્તર–વૃશ્ચિક જાત્યાશીવિષનું વિષ ભરતક્ષેત્ર કરતાં અર્ધા પ્રમાણુવાળા શરીરને વ્યાપ્ત કરી શકે છે અને તેને વિલન અર્થાત્ વિનાશ કરવાની શકતીથી યુક્ત કરી શકે છે. ભરતક્ષેત્રને વિસ્તાર પર૬ જનને કહ્યો છે તેનાથી અર્ધા એટલે કે ૨૬૩ એજન કરતાં થોડે વધારે જનને વિસ્તાર સમજ. એટલા મોટા શરીરને પણ વીંછી પોતાના વિષથી વિષ રૂપે પરિણુત કરી શકે છે તેને સંપૂર્ણ રૂપે વ્યાપ્ત કરી શકે છે અને તેનાથી બીજાને વિદી અવસ્થાવાળું કરી શકે છે.
આ કથન તેના વિષની શક્તિ બતાવવા માટે જ કરવામાં આવ્યું છે જે કે એવું કદી બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. સૂત્રકાર અહીં એ વાત જ પ્રકટ કરવા માગે છે કે તેનું વિષ અધ જંબુપ્રમાણુ શરી