________________
सुधा टीका स्था० ४ . ४ सू० ११ करंडकदृष्टान्तेन आचार्यनिरूपणम् ३१९सधथा-श्वपाककरण्डकः स च कचवच्छिष्टाशुचिप्रभृत्वसारस्त्वाश्रयतयाऽत्य तमपारो भवति १, तथा-वेश्याकरण्डकः स तु जनुपूरितसुवर्णनिर्मितालङ्काराधाश्रयत पा श्वपाककरण्डापेक्षया किञ्चित्वारोऽपि गृहपति-राजकरण्डापेक्षया लसार एव भाति २, तथा-गृहपति करण्डकः-गृहपतिः-सम्पत्तिशाली कौटुम्बिका तस्य काण्ड कस्तथा, स च विशिष्टमणिस्वर्णाभरणाधाश्रयतया पूर्वोक्तकरण्डद्वयात् सारतरो भवति ३, तथा-राजकरण्डका-स तु बहुमूल्यरत्नाद्याश्रयतया पूर्वोक्तकरण्डत्रयात्सारतमो भवति ।।
.
. . . . एक श्वपाककरण्डक १ दूसरा वेश्या करण्डक, तीसरा गृहपति करण्डक
और चौथा राजकरण्डक इनमें जो श्वपाको चाण्डालका करण्डक होता है, वह कूडा वगैरह के रखे जाने के कारण या झठ वगैरहके रखे • जाने के कारण या अपवित्र हट्टी आदिके भरनेके कारण अत्यन्त असार
होता है १ वेश्याका जो करण्डक होता है वह लाख से युक्त चपड़ी के युक्तं सोनेके बने गहनों अलंकारोंसे युक्त होने के कारण-वे उसमें घरे रहते हैं-इस कारणसे श्वपाकके करण्डककी अपेक्षा कुछ सारवाला होता है पर गृहपतिके या राजाके करण्डककी अपेक्षा तो असार होता है २ जो सम्पत्तिशाली कौटुस्धिक गृहपति होता है, उसका करण्डक विशिष्ट मणियोंके गहनोंसे या स्वर्णके गहनोखे भरा रहनेके कारण पूर्वोक्त करण्डक इयसे सारतर होता है ३ तथा राजाका - जो करण्डक होता है वह बहुमूल्यकाले रत्नादिकोले अरा रहने के कारण पूर्वोक्त तीन करण्डकोंकी अपेक्षा सारतम होता है ४ (१६) ।
" चत्तारि करडगा पण्णत्ता " याह-(सू. ११) । - ४२ डियाना यार ४.२ ४॥ छ-(१.) वा ४२32-यांना કરંડિયાને શ્વપાક કડક કહે છે. તેમા કચરો, સુંઠ, મળ આદિ અપવિત્ર ચીજો ભરવામાં આવે છે તે કારણે તે અસાર હોય છે (૨) વેશ્યા કરંડક – વેશ્યાના કરંડિયાને વેશ્યાકરંડક કહે છે. તેમાં લાખ આદિથી, યુક્ત સોનાનાં આભૂષણે ભરેલા હોવાને કારણે તે શ્વપાક કડક જે અસાર હેત નથી. તે શ્વપાક કરંડક કરતા સારયુક્ત હોય છે પણ ગૃહપતિકરંડક અને ૨ જકરંડક કરતાં તે અસાર હોય છે (૩) ગૃહપતિકરડક–સંપત્તિશાળી ગૃહ સ્થના કર ડિયાને ગૃહપતિકરંડક કહે છે. તે વિશિષ્ટ મણિઓના કે સુવર્ણના આભૂષણોથી ભરેલું હોય છે. તે કારણે પૂર્વોક્ત બે કરડિયા કરતાં તે વધારે સારયુક્ત હોય છે. (૪) રાજકર ડક–રાજાને કરંડિયે બહુ મૂલ્યવાન રત્નાદિકે થી ભરેલો હેવાને કારણે પૂર્વોક્ત ત્રણે કરંડિયા કરતા વધારે સારયુક્ત હોય છે.૧૬