________________
३५४ -
स्थानास तानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-असिपत्रममानः-खगरूपपत्रं यथा रज्ज्यादि शीघ्र छिनत्ति तथा-यः पुरुषः स्नेहपाशं शीघ्रं छिनत्ति स शीघन्छेदकत्वधर्मणासिपत्रसमानो व्यवहियते, अवधारितदेववचनमनत्कुमारचक्रवर्निवत् । इति प्रथमः १। तथा-करपत्रसमानः-करपत्रं-क्रकचं तद् यथा दारु शनैः शनैच्छिनत्ति, तथा यः पुरुपः प्रतिबोधकेन वारंवारमुपदिश्यमानस्तदुपदिष्टभावनामभ्यसन् पुत्रकलत्रादिस्नेहं विलम्वेन छिनत्ति स विलम्बच्छेदकत्वेन तत्पदव्यपदेश्यः, तथाविध. श्रावकवत् । इति द्वितीयः २। तथा-क्षुरपत्रसमानः यथा- चररूपपत्रं केशमात्रं मान२ क्षुरपन्नसमान और चीरिकापत्र समान४ जिस तरह असिपत्र,रज्जु आदिको शीघ्र काट देता है, उसी प्रकारसे जो मनुष्य स्नेहपाशको शीघ्रतोसे काट देता है, वह मनुष्य असिपत्र समान कहा गया है । जिस प्रकार सनत्कुमार चक्रवर्तीन देवके वचन सुनकर जल्दीसे जल्दी लेहपाश काट डाला । उसी प्रकार ऐसा मनुष्य भी शास्त्रगुरु आदिकी वाणी सुननेले स्नेहपाश शीघ्र नष्ट कर आत्मकल्याणके मार्गका पथिक बन जाताहै । करोंत जैसे लकड़ीको धीरे २ चीरताहै, वलेही जो पुरुप प्रति. 'बोधकके वचनसे वार २ समझाया जाने से उसके उपदेशपूर्ण वचनोंका विचार करते २ पुत्र कलन आदिकोंके स्नेहपाशको धीरे २ छेदता है,
और आत्माके हितके मार्गमें लगता है, ऐसा वह पुरुप विलम्बसे छेद कताके साधर्म्यको लेकर करपत्रके जैसा कहा गया है । क्षुरपत्रसमान, · - "एवामेव" त्याह-2 प्रभारी पुरुषोना ५ २ ४.२ ४ह्या • छ-(१) मसिपत्र समान, (२) ४२५त्र समान, (3) भुरपत्र समान भने r (૪) કદમ્બ ચીરિક પત્ર સમાન. હવે આ ચારે પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે
છે–જેમ અસિપત્ર દેરડા આદિને તુરત કાપી નાખે છે, એ જ પ્રમાણે જે માણસ નેહપાશને તુરતજ કાપી નાખે છે એવા માણસને અસિપત્ર સમાન કહ્યો છે. જેમ સનસ્કુમાર ચક્રવર્તીએ દેવનાં વચન શ્રવણ કરીને નેહપાશને જલદીમાં જલ્દી કાપી નાખ્યું હતું, એ જ પ્રમાણે અસિપત્ર સમાન મનુષ્ય પણ શાસ્ત્ર, ગુરુ આદિની વાણી સાંભળતાની સાથે જ નેહપાશને તેડી નાખીને આત્મકલ્યાણને માર્ગે આગળ વધવા માંડે છે, જેમ કરવત લાકડાને ધીરે ધીરે ચરે છે, તેમ ગુરુ આદિના ઉપદેશને વારંવાર સાંભળીને અને તેના પર વિચાર કરીને ધીરે ધીરે પુત્ર, પુત્રી આદિના નેહપાશને તોડતે તેને જે માણસ આત્મકલ્યાણને માર્ગે સંચરે છે તેને કરપત્ર સમાન કહ્યો છે. કરપત્ર અને કરપત્ર સમાન મનુષ્યમાં વિલમ્બથી છેદવાનું સાધર્યું હોવાથી વિલમ્બપૂર્વક નેહપાશ તેડનાર પુરુષને કરપત્ર સમાન કહ્યું છે, સુરપત્ર સમાન