________________
૨૦
स्थानास
बहुलतया प्रतिपादितः दुरधिगमत्वात् कालं यापयति अतो यापको हेतुरिति । यद्वा- काचित्कुलटा स्वपतेः कालयापनां कर्त्तुं कथितवती - अहो सांप्रतमुन्दि ण्डानि महाणि जातान्यतस्तानि गृहीत्वा नगरे गच्छ तत्र एकैकरूप्यकेण एकैकं fooडं देयमिति द्विक्रयार्थप्रेपणोपायेन जारसेवायां कालयापनां कृतवतीति यापको हेतुः । अथवा-यो हेतु र्झटिति साध्यं न प्रत्याययति किन्तु कालक्षेपेण, स कालयापकत्वात् यापको हेतु:, यथा- ' सर्व वस्तु क्षणिकं सत्त्वात् ' इत्यत्र तिर्यगनियतत्त्वं " ये बहुल विशेषण हैं विशेषणवल हेतु दुरधिगम हो जाता है उसका समझना बड़ा कठिन हो जाता है इसलिये ऐसा हेतु दुरधिगम होने से काल घापक होता है अर्थात् प्रतिवादी उस हेतुको बड़ी देर में समझ पाता है इसलिये उसके भी कालकी यापना होती है यहा - किसी कुलटाने अपने कालकी यापना करनेके निमित्त पतिसे ऐसा कहा -देखो इस समय ऊंट के मेंगणाओंकी बहुत कीमत बढ गई है इसलिये तुम उन्हें लेकर नगर में जाओ और वहां एक २ रुपयामें उन्हें बेच आओ इस प्रकार उसने अपने पतिको मेंगणें बेचने के वहानेसे उसके वापिस आने तक के समय में अपने समयको उपपत्ति के साथ काल व्यतीत किया । इस प्रकार यहां यह हेतु कालयापक होता है अथवा जो हेतु शीघ्रतासे अपने साध्यका गमक नहीं होता है, किन्तु देरी से अपने साध्यका गमक होता है ऐसा वह हेतु कालयापक होने से
1
પ્રકારના વિશેષણાની વિપુલતાવાળા હેતુ દુરધિગમ (સમજવા ઘણ્ણા કઠિન) થઈ જાય છે. તે કારણે દુધિગમ હાવાને કારણે એવા હેતુ કાલયાપક હોય છે—તેને સમ જવામાં ઘણુંા સમય લાગે એવા હાય છે, એટલે કે પ્રતિવાદી તે હેતુને સમवामां धो। आज व्यतीत पुरी नाचे छे, तेथी तेना अजनी पशु यायनाथाय छे.
V
અથવા—કાઈ કુલટાએ પેાતે ઇચ્છિત સમય વ્યતીત કરવાને માટે તેના પતિને કહ્યું —“ હાલમાં ઊટન લી'ડા એની કીમત ખૂબ જ વધી ગઈ છે. તેથી તમે અત્યારે જ આપણા ઊંટના લીડાએ લઈને નગરમાં જાગે અને તેને એક રૂપીઆના એકના ભાવે વેચી આવા ” આ પ્રકારે તેણે તેના પતિને ઊંટના લીડાએ વેચવાને બહાને ગામમાં મેાકલીને, તે પાછે ફ ત્યાં સુધીના કાળ પેાતાના યારની સાથે વ્યતીત કર્યા. આ પ્રકારે અહી આ હેતુ કાલયાપક થઈ પડે છે. અથવા જે હેતુ શીવ્રતાથી પેાતાના સાધ્યના ગમક (જાણનારા ) હાતા નથી, પણ ઘણા સમય પછી પેાતાના સાધ્યને જાણનારા હાય છે એવા તે હેતુ કાલયાપક હાવાથી યાપક રૂપ હાય છે.