________________
१९०
स्थानाङ्गसूत्रे चत्वारि शरीरकाणि कामणोन्मिश्रकाणि प्रज्ञप्तानि, तद्यथा-औदारिकं १, वैक्रियम् २, आहारकं ३, तैनसम् ४। (२) ॥ सू० ३५ ॥
टीका-" चत्तारि सरीरंगा" इत्यादि-चत्वारि-शरीरकाणि-शरीराण्येव शरीरकाणि, स्वार्थे कन् प्रत्ययोऽत्र बोध्या, जीवस्पृष्टानि-जीवव्याप्तानि मज्ञप्तानि, तद्यथा-क्रिय-विक्रिया-विविधरूपकरणं तया निर्वृत्तम्-अनेकाद्भुताऽऽ. श्रयं विविधगुणद्धि सम्पयुक्तपुद्गलवर्गगाप्रारब्धं वैक्रियम् १, आहारकम्-आहि. यते-निर्वयं ते चतुर्दशपूर्व विदा प्राणिदयद्धिदर्शन-च्छमस्थोपग्रहणसंशयव्युच्छेदरूपचतुष्टयप्रयोजनवशाद् यत्तदाहारकम् , आहारकशरीरं चतुकृता मोक्षो भव
चार शरीर कार्मण शरीरसे उन्मिश्र कहे गये हैं-जैसे-औदारिक १ वैक्रिय २ आहारक ३ और तैजस ४ (२)
जीव द्वारा व्याप्त जो शरीर हैं वे जीय स्पृष्ट शरीर हैं विविध रूप करना इसका नाम विक्रिया है इस विक्रियासे जो शरीर निवृत्त होता है वह वैक्रिय शरीर है यह वैक्रिय शरीर अनेक अद्भुतरूपोंका आश्रयभूत होता है विविध गुणों से एवं ऋद्धियोंसे सम्प्रयुक्त पुद्गल वर्गणाओंसे प्रारब्ध (जिसका प्रारंभ किया जाय) होता है आहारक
शरीर चौदह पूर्वधारीकेही पाया जाता है वह चौदह पूर्वधारी मुनि . प्राणिदया ऋद्धिदर्शन छद्मस्थोपग्रहण और संशयविच्छेद इन चार प्रयो
जनके वशसे आहारक शरीरका निर्माण करता है इस आहारक शरीरका निर्माण चार बार होता है फिर जीवका मोक्ष हो जाता है। तेजः पुद्गलोंका जो विकार है वह तैजस है इसका लिङ्ग उष्मा है और यह
નીચેનાં ચાર શરીર કાર્મણ શરીર સાથે ઉત્મિશ્ર કહ્યાં છે– (१) मोहोरित, (२) वैठिय, (3) मा.२४ मन (४) तेस ॥२॥ ,
જીવદ્વારા વ્યાપ્ત જે શરીરે છે તેમને જીવસૃષ્ટ શરીર કહે છે. વિવિધ રૂપ કરવું તેનું નામ વિક્રિયા છે. આ વિકિયાથી જે શરીર નિર્વત થાય છે. તેને વૈકિય શરીર કહે છે તે વિક્રિય શરીર અનેક અદ્ભુત રૂપનું આશ્રય ભૂત હોય છે, વિવિધ ગુણેથી અને ઋદ્ધિઓથી સંપ્રયુક્ત પુદ્ગલ વર્ગણાઓથી પ્રારબ્ધ (જેને પ્રારંભ કરાય) હોય છે.
આહારક શરીરને સદૂભાવ ચૌ પૂર્વ ધારીમાં જ હોય છે. તે ચૌદ પૂર્વધારી મુનિ પ્રાણિદયા, બ્રિદર્શન, છાપગ્રહણ અને સંશય વિચ્છે રૂપ ચાર કારણેને લીધે અહારક શરીરનું નિર્માણ કરે છે. - આ આહારક શરીરનું નિર્માણ ચાર વાર થાય છે, ત્યાર બાદ જીવ ક્ષમાં ચાલ્યા જાય છે. તેજ પુદ્ગલેને વિકાર છે તે તેજસ, છે. તેનું