________________
सुंधाटीका स्था०४३०३सू०३७ चतुर्विधस्तिकायादीनां प्रदेशाग्रतुल्यत्वनि० १२९ स्यादिति लोकपदं योजयित्वा लोकाऽऽकाशपदं प्रोक्तं, तथा सति लोकाऽऽकाशस्याप्यसंख्यातपदेशत्वेन धर्मास्तिकायादित्रयसाम्यमुपपन्नम् । 'एकजीवे - -त्यत्रैकपदानुपादाने सामान्यतया सर्वनीवोपस्थितौ सर्वेषां जीवानामनन्तप्रदेशत्या धर्मास्तिकायादित्रयसाम्यं न स्यादित्येकजीव इति पदमुपात्तम् , तथा सति एकस्य जीवस्यानन्तप्रदेशत्वाभावेनासङ्ख्यातप्रदेशत्वेन त्रिभिः साम्यमुपपन्नमिति वोध्यम् ॥ मू० ३७॥
पूर्व पट्त्रिंशन्तममूत्रे पृथिव्यादिभिः स्पृष्टो लोकः' इत्युक्तमिति पृथिव्यादीनां चतुणाँ निकायानामेकं शरीरं सुदृश्यं न भवतीति प्रतिपादयितुमाह - - मूलम्-चउण्हमेगं सरीरं नो सुदस्सं भवइ, तं जहा-. पुढविकाइयाणं १, आउकाइयाणं २, तेउकाइयाणं ३, वणस्सइकाइयाणं ४। सू० ३८॥ आकाश प्रदेशकी अपेक्षा तुल्यता घटित करने के लिये “लोकाकाश" एसा कहा गया है क्योंकि लोकाकाशके असंख्यात प्रदेश कहे गये हैं। इसी तरहसे “एक जीव " ऐसा जो पद कहा गया है उसकाभी तात्पर्य ऐसाही है अर्थात् सर्व जीवोंकी अपेक्षा जीवोंके प्रदेश अनन्त होते हैं परन्तु एक जीयके प्रदेश असंख्यातही होते हैं अनन्त नहीं होते हैं यदि जीवके साथ एक पद न दिया जाता सर्व जीवोंकी उपस्थिति हो जानेसे धर्मास्तिकायादिकोंके साथ जीवकी प्रदेशोंकी अपेक्षा समानता नहीं बनती अतः धर्मास्तिकायादिकोंके साथ एक विशेषण दिया गया है क्योंकि एकजीवमें असंख्यात प्रदेशही कहे गये हैं। सु. ३७॥ દિની સાથે આકાશની પ્રદેશોની અપેક્ષાએ તુલ્યતા ઘટાવવાને માટે કાર કાશ” પદનો પ્રયોગ કરવામાં આવ્યા છે, કારણકે લેકાકાશના અસંખ્યાત ‘પ્રદેશો કહ્યા છે.
એજ પ્રમાણે “એક જીવ” આ પદને પ્રયોગ કરવાનું કારણ પણ નીચે પ્રમાણે છે–સર્વ જીવોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેમનાં પ્રદેશ અનંત છે. પરંતુ એક જીવના પ્રદેશો અસંખ્યા જ હોય છે–અનંત હોતા નથી જે “જીવ પદની આગળ એક વિશેષણ મૂકવામાં આવ્યું ન હોત તે સર્વ જીવોની ઉપસ્થિતિ થઈ જવાને કારણે ધર્માસ્તિકાય આદિકેની સાથે જીવની પ્રદેશોની અપેક્ષાએ સમાનતા જ સંભવી શક્ત નહી તેથી ધર્મા. સ્તિકાય આદિકોની સાથે જીવની સમાનતા ઘટાવવાને નિમિત્તે જીવ પદની આગળ “એક વિશેષણ લગાવવામાં આવ્યું છે, કારણ કે એક જીવના અસં ખ્યાત પ્રદેશે જ કહ્યા છે. એ સૂત્ર ૩૭ છે