________________
सुधा टी. स्था. ४ उ ३ सू. ४१ दृष्टान्तमेदनिरूपणम्
२२५
संप्रति आहरणतद्देशो व्याख्यायते - 'आहरणतदे से' इत्यादि । आहरण- तदेशचतुर्विधः अनुशास्त्युपालं मपृच्छा निश्रावचनभेदात् । तत्रानुशास्तिः अनुशासनमनुशास्तिः सद्गुणकीर्त्तनेनोपवहणम् सद्गुणसंकीर्त्तनमेव यत्र विधेयतयोपदिश्यते सा अनुशास्ति, यथाये गुणवन्तस्तेऽनुशासनीया भवति, यथा-चम्पानगर्या कदाचि ज्जिनकल्पिको मुनिभिक्षार्थ सुभद्रागृहे समागतः तन्नेत्रे रजःकणं पतितं दृष्ट्वा सुभद्रा स्वजिहया तन्निःसारितवती । तत्समये तल्ललाटगतकुङ्कुम विन्दुर्मु नि ललाटे संलग्नः । तद् दृष्ट्वा लोके तद्विषये शीलभङ्गशङ्का समुत्पन्ना । तामपनेतुं सा लोकसमक्षं चालत आमसूत्रेण कूपाज्जलं निस्सार्य तज्जलाच्छोटनेन शासचार भेदों का कथन समाप्त कर अब आहरणतदेश का कथन किया जाता है- यह आहरणतद्देश भी चार प्रकारका कहा गया है अनुशास्ति १ उपालम्भ २ पृच्छा ३ और निश्रावचन ४ जहां सद्गुण संकीर्तनही विधेयता रूपसे उपदिष्ट होता है वह अनुशास्ति है जैसे-जो गुणवान् होते हैं वे अनुशासनीय होते हैं- इस पर दृष्टान्त इस प्रकार से है
चंपानगरी में किसी समय जिनकल्पिक मुनि गोचरीके लिये सुभ द्राके घर पर आये उनकी आंख में रजःकण (धूलिकण ) गिर गया था सुभद्राने रजःकणको उनकी अखिमेंसे अपनी जीभ द्वारा निकाल दिया निकालते समय उसके ललाटकी कुङ्कुमविन्दु मुनिके ललाटमें लग गई इस बात को देखकर लोकमें उनके शीलभङ्गकी चर्चा प्रारम्भ हो गई इस चर्चाको - शीलभङ्गको शंकाको दूर करने के लिये सुभद्राने लोकोंके समक्ष
સુધીમાં આહરણ દૃષ્ટાન્તના ચાર ભેદનું વર્ણન કરવામાં આવ્યુ છે.
આહરણતદેશના દેષ્ટાન્તનું પ્રતિપાદન કરવામાં આવે છે. આહરણતદેશના नीथे प्रभाऐ यार प्रहार ह्या छे – (१) अनुशास्ति, (२) उपासन, (3) પૃચ્છા અને (૪) નિશ્રાવચન જ્યાં સસ‘કીતન જ વિષયતા રૂપે ઉપષ્ટિ થાય છે તેનું નામ અનુશાસ્તિ છે જેમકે-જે ગુણવાન હાય છે તે અનુશાસનીય હાય છે. આષયને અનુલક્ષીને નીચે પ્રમાણે દૃષ્ટાન્ત છે—
ચપા નગરીમાં કેાઈ એક સમયે એક જિનકલ્પિત મુનિ ગેચરી કરવા નિમિત્તે ફરતા કરતા સુભદ્રા શેઠાણીને ત્યાં પધાર્યા. તેમની આંખમાં રજ (કન્નુ) પડવાને કારણે તેમાંથી આસુ નીકળી રહ્યા હતાં. સુભદ્રાએ પાતાની જીભના ટેરવા વડે તેમની આખમાંથી તે રજને કાઢી નાખી, પણ રજ કાઢતી વખતે તેના લલાટને કકુને ચાંલ્લા મુનિના કપાળમાં લાગી ગયા. મુનિના કપાળમાં તે નિશાન જોઈને લેાકેામા તેમના શીલભ ́ગની ચર્ચા ચાલવા માંડી આ શીલભગની વાત ખેાટી છે એ સામીત કરવાને માટે સુભદ્રાએ કાચા સૂતર
स- २९