________________
૨૨૮
स्थानाङ्गसूत्रे कोणिकः पृष्टवान्-अहं क्व यास्यामि ? भगवानाह-पष्टयाम् । कोणिकः प्राहअहं कथं न सप्तभ्यां यास्यामि ? । भगवता कथितम्-चक्रवर्तिनस्तत्र गच्छंति । ततः कोणिकः पप्रच्छ-किमहं न चक्रवर्ती ? ममापि गनाश्वादिकं चक्रवर्ति साधनं विद्यते । भगवतोक्तम्- तव रत्ननिधयो न सन्ति । ततोऽसौ कृत्रिमाणि रत्नानि कृत्वा भरतक्षेत्रसाधनाय प्रवृत्तः कृतमालिकयक्षेण व्यापादितः पष्ठी गत इति । अत्र पष्ठीपृथिवीगमनरूपानभिमतांशत्यागात् सप्तमीपृथिवीगमनरूप स्वाभिमतांशग्रहणाद्, आहरणतद्देशतेति ३। किये विना यदि मर जाते हैं तो वे कहां जाते हैं ? तब भगवान्ने कहा वे सातवीं पृथिवीमें जाते हैं। पुनः कोणिकने पूछा मैं मरकर कहाँ जाऊंगा? तब भगवान्ने कहा-तुम मरकर छठी पृथिवी में जाओगे, पुनः कोणिकने प्रश्न किया-में सातवीं पृथिवीमें क्यों नहीं जाऊंगा? प्रभुने कहाचक्रवर्तीही वहां जाते हैं । कोणिकने कहा तो क्या मैं चक्रवर्ती नहीं है ? मेरे पास भी तो चक्रवर्तीके साधनभूत गज अश्वादिक रत्न हैं । भगवान्ने कहा तुम्हारे पास रत्न और निधियां नहीं हैं। तप इसने कृत्रिम रत्नोंको करके भरतक्षेत्रको साधनके लिये प्रवृत्ति की (और तमसगुफा पर पहुंचा, ) उसी समय कृतमालिक देवने इसे मार डाला सो यह छठी पृथिवीमें गया यहां छठी पृथिवीमें गमनरूप अनभिमत अंशके त्यागसे और सातवीं पृथिवीमें गमनरूप स्वाभिमत अंशके ग्रहणसे आहरणतद्देशता है । “निश्रावचन " किसी તે કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે” ત્યારે ભગવાને જવાબ આપ્યો- સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ” કુણિકે બીજે પ્રશ્ન પૂછ્યો “હે વાગવન્! હું મરીને ક્યાં જઈશ?” ત્યારે ભગવાને જવાબ આપે- તમે મરીને છઠ્ઠી નરકમાં જશે.” ત્યારે કુણિકે પૂછયું-“હે ભગવન્! હું સાતમી નરકમાં શા કારણે નહીં જઉં ?” પ્રભુએ જવાબ આપ્યો-“ચકવતી જ મરીને સાતમી નરકમાં જાય છે.” ત્યારે કુણિકે પૂછયું “શું હું ચક્રવર્તી નથી ? મારી પાસે પણ ચક્રવર્તીના સાધનરૂપ ગજ, અશ્વાદિક છે.” ત્યારે ભગવાને તેને એ જવાબ આપ્યો કે “તમારી પાસે રન અને નિધિઓ નથી ” ત્યારે તેણે કૃત્રિમ રત્નને એકત્ર કરીને ભરતક્ષેત્રને જીતવાની પ્રવૃત્તિ શરુ કરી. ત્યારે કૃતમાલિક નામના દેવે તેને મારી નાખ્યો. તે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન થયો. આ દન્તમાં છઠ્ઠી નરકમાં ગમનરૂપ અનભિમત અંશના ત્યાગની અપેક્ષાએ અને સાતમી નરકમાં ગમનરૂપ સ્વાભિમત અંશના ગ્રહણની અપેક્ષાએ આહરણતદ્દેશતા સમજવી જોઈએ.