________________
सुधा टीका स्था० ४ उ. ३ सू० ४० जीवपुद्गलयोगतिधर्मनिरूपणम् २०५ तथा-रूक्षतया-स्निग्धतारहितनया वालुकामुष्टिवत्, पुद्गला हि लोकान्तेषु तथा परिणमन्ति यथा ततः परतो गन्तुं न शक्नुवन्ति, कर्मपुद्गलयुक्ता जीवा अपि लोकान्तात परतो गन्तुं न शक्नुवन्ति, सिद्धजीवास्तु धर्मास्तिकायाभावेनैव लोका. न्तात् परतो गन्तुं न शक्नुवन्ति ३, तथा-लोकानुभावेन-लोकमर्यादया विषयक्षेत्रादन्यत्र गन्तुं न शक्नुवन्ति, सूर्यमण्डलवत् ।। सू० ४० ॥ ___ अनन्तरोक्ता अर्थाः प्रायो दृष्टान्ततः प्राणिनां प्रतीता भवन्तीति दृष्टान्तभेदान प्रदर्शयितुं पञ्चसूत्रीमाह___ मूलम्-च उबिहे गाए पष्णते, तं जहा-आहरणे १, आहरणतद्देसे २, आहरणतहोसे ३, उवण्णासोवणए । (१) धर्मद्रव्य लोकान्तसे आगे नहीं अतः वे उस कारणके अभावसे शकटी (गाडी)आदि गति साधनसे रहित पङ्गुकी तरह आगे अलोकमें नहीं जाते हैं। तथा-वालुका मुष्टिकी तरह स्निग्धतासे रहित होने के कारण वे लोकान्तसे आगे नहीं जाते हैं-पुद्गलोंका लोकान्तमें ऐसा परिणमन हो जाता है कि जिससे वे उससे आगेको जाने के लिये समर्थ नहीं होते हैं तथा कर्म पुद्गलोंसे जो वहां जीव रहतेहै वे भी लोकके अन्तसे आगे अलोकमें नहीं जा मकते हैं । तथा जो सिद्ध जीव हैं, वे तो धर्मास्तिका. यके अभोवसेही लोकके अन्तसे आगे नहीं जा सकते हैं। चतुर्थ कारण ऐसा है कि जो लोककी मर्यादाही ऐसी बंधी हुई हैं कि अपने विषय क्षेत्र से आगे सूर्यमण्डलकी तरह जीव और पुद्गल नहीं जा सकते हैं। सू० ४०॥ અલેકમાં ધર્મ દ્રવ્યને સદૂભાવ જ નથી. જેમ ઘેડી આદિથી રહિત લગડો માણસ ગતિ કરવાને અસમર્થ બને છે એ જ પ્રમાણે ગતિકિયાના સાધનરૂપ ધર્મદ્રવ્યને અભાવે અલકમાં જીવ અને પુદ્ગલેની ગતિક્રિયા અટકી જાય છે. ત્રીજું કારણ-જેમ વાલુક (રેતી) ચિનગ્ધતાથી રહિત હોય છે તેમ તે સ્નિગ્ધતાથી રહિત થઈ જવાને કારણે લોકાન્તની બહાર અલેકમાં જઈ શકતા નથી. પુદ્ગલેનું લેકાતમાં એવું (સ્નિગ્ધતા રહિત) પરિણમન થઈ જાય છે કે જેથી તેઓ કાન્તથી આગળ જઈ શકવાને સમર્થ થતાં નથી. તથા કર્મ પુદગલોથી જે જીવે ત્યાં રહે છે તેઓ પણ કાન્તની બહાર અલેકમાં જઈ શકતા નથી તથા જે સિદ્ધ જીવે છે તેઓ તે ધર્માસ્તિકાયના અભા , વને લીધે જ કાન્તથી આગળ જઈ શકતા નથી ચોથું કારણ એવું છે કે લેકની મર્યાદા જ એવી બંધાયેલી છે કે સૂર્ય મંડળની જેમ જીવ અને પગલ પિતાના નિયત ક્ષેત્ર કરતાં આગળ જઈ શક્તા જ નથી. સૂ. ૪૦