________________
२२२ ।
स्थानासूत्र प्रेम प्रवेष्टुमारब्धाः ने च कृततदुद्धरणा एवं पङ्के निमग्नाः। अन्यस्तु तटस्थ एवासंस्पृष्टकई मोऽमोघपचनस्तदुधृतवानिति स्थापनाकर्मणि ज्ञातम् । अत्रोपनयश्चेन्थम्-कर्दमस्थानापना विपयाः, पुण्डरीकं राजादिभव्यपुरुपः, परतीथि काश्चत्वारः पुरूषाः तटस्थ एकः पञ्चमः पुरुषः साधुः अमोघवचनं धर्मदेशना पुष्करिणी संसारः, तदुद्धारो निर्वाणमिति । इत्थे परदूपणेन स्वमत स्थापितमितोद ज्ञातं स्थापनाकर्मेति । लगा हुआ था उसे लेनेके लिये चार दिशाओंसे चार पुरुष आये ये जिस २ दिशासे आये थे उसी २ दिशावाले कदम मार्ग (कीचडयाले भान)से होकर उस पुष्करिणी में प्रवेश किया और प्रवेश करके उन्होंने उस कमलको उखाड लिया परन्तु वे कीचड़ में फंस गये वहीं पर कोई एक मनुष्य और तट पर खड़ा हुआ था, वह अमोघ वचनवाला था अतः उसने उन्हें उस कर्दम ने बाहर निकाल लिया इस प्रकारका यह स्थापनाविषय है, पुष्करिणीके स्थानापन्न संसार है, कमलके स्थानापन्न. कर्ममें ज्ञात है यहां इसका उपनय इस प्रकारसे है-कर्दमके स्थापनापन्न राजादिरूप भव्य पुरुष है चार पुरुषों के स्थानापन्न परतीर्थिक हैं एक पुरुष जो तट पर खड़ा हुआ है उसके स्थानापन्न श्री साधु पुरुष है अमोधवचनके स्थानापन्न धर्मदेशना है और उद्धार के स्थानापन्न निर्वाण है इस प्रकार परके दुषणसे स्वमतकी स्थापना इस दृष्टान्त हाराकी. गई है इसलिये यह स्वमतस्थापना कर्म है। એક મોટું પુંડરીક (કમલ વિશેષ) ઉગેલું હતું તેને લેવાને માટે ચાર દિશામાંથી ચાર માણસ આવ્યા. જે જે દિશાઓમાંથી તેઓ આવ્યા હતા તે તે દિશાઓવાળા કર્દમ (કાદવવાળ) માર્ગે થઈને તેઓ તે પુષ્કરિણુંમાં આગળ વધ્યા. અને ગમે તે પ્રકારે તે પુંડરીક પાસે પહોંચીને તેમણે તેને તેડી લીધું. પણ કાદવમાં ફસાઈ જવાને કારણે તેઓ તે પુષ્કરિણીમાંથી બહાર નીકળી શક્યા નહીં. તે પુષ્કરિણીને કિનારે કેઇ એક માણસ ઊભો હતો તે અમેઘવચનવાળો હતા. તેથી તેણે તેમને કોઈ પણ પ્રકારે તે કઈમ (કાદવ)માંથી महार यस. मा ४२नु स्थापना भनु या ज्ञात (8615२९) छ. मी તેને ઉપનય (આપણ) પ્રમાણે કરી શકાય છે-કર્દમના સમાન' વિષય છે; પુષ્કરિણું સમાન સંસાર છે, કમલ (પુંડરીક સમાન રાજાદિ રૂપ મધ્ય પુરુષ છે, ચાર પુરુષે સમાન પરતીથિકે છે, કિનારે ઊભેલાં પુરુષના સમાન સાધુપુરુષ છે; અમેઘવચન સમાન ધર્મદેશના છે અને ઉદ્ધારનાં સમાન નિર્વાણ છે. આ પ્રકારે પરના દૂષણને પ્રકટ કરીને સર્વમતની સ્થાપના આ દષ્ટાન્ત દ્વારા કરવામાં આવી છે. તેથી તે દૃષ્ટાંત સ્થાપનાકર્મ રૂપ છે.