________________
१६४
स्थानाङ्गसूत्रे पश्चादपि आकीर्णो भवति । इति प्रथमः । १ । तथा-एकः पूर्वमाकीर्णः पश्चात्तु खलुङ्कः-अविनीतः विस्मृतशिक्षो भवति । इति द्वितीयः । २ । तथा-एकः पूर्व खलङ्कः सन्नपि पश्चात् स आकीर्णः-शिक्षकशिक्षया विनयवेगादिगुणसम्पन्नो भवति । इति तृतीयः । ३ । तथा-एका पूर्वमपि खलुङ्गः पश्चादपि खलुङ्क एव भवतीति चतुर्थः।४। (१) जो चार प्रकारके कन्धक कहे गये हैं उनका स्पष्टार्थ इस प्रकार से हैकन्थक जातीय अश्व विशेष होता है इनमें कोई एक कन्यक अश्व ऐसा होता है जो पहिले भी वेगादि गुणों से युक्त होने के कारण आकीर्ण जातिवाला होता है, और पीछे भी वह आकीर्ण, ही बना रहता है ? तथा-कोई एक कन्धक अश् ऐसा होता है जो पहिले तो आकीर्ण वेगादि गुणों से युक्त होने के कारण जातिवाला होता है और बादमें वह खलखा-अविनीत हो जाना है-विस्त शिक्षाबासा हो जाना है २ तथा कोई एक कन्धक अश्व ऐसा होता है कि पहिले तो यह ग्वल-अविनीत होता है और बादमें अश्व शिक्षक की शिक्षासे विनय वेग आदि गुणोंसे सस्पन्न हो जाता है और कोई एक कन्यक अश्व ऐसा होता है जो पहिले मी खल-अभिनीत होता है और बाद में भी खलुङ्क
अविनीत ही बना रहता है ४ इस प्रकारके ये प्रथम सत्र के चार भङ्गा हैं इसी प्रकारसे पुरुषजात भी जो चोर कहे गये हैं-उनमा सारांश પ્રકટ કરવામાં આવી છે. કન્યક જાતિને એક અશ્વવિશેષ હોય છે. તે અશ્વ સાથે પુરુષની અહીં જુદી જુદી સરખામણી કરી છે.
પહેલા સૂત્રમાં જે ચાર પ્રકારના કન્યક કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું-(૧), કેઈ એક કન્થક એ હોય છે કે જે પહેલાં પણ વેગાદિ ગુણોથી યુક્ત હોવાને કારણે આકણું જાતિવાળો હોય છે અને પાછળથી પણ આકીર્ણ જ ચાલુ રહે છે. . (૨) કોઈ એક કન્યક એ હોય છે કે જે પહેલાં વેગાદિ ગુણેથી યુક્ત હોવાને કારણે આકીર્ણ –જાતિવાળો હોય છે, પણ પાછળથી ખલુંક (અવિ. નીત અથવા વિસ્મૃત શિક્ષાવાળો) થઈ જાય છે. (૩) કોઈ એક કન્થક (અશ્વ) એ હોય છે કે જે પહેલાં તે ખલુંક (અવિનીત) હોય છે, પણ પાછળથી અશ્વપાલની તાલીમ મળવાથી વિનય, વેગ આદિ ગુણોથી સંપન્ન થઈ જાય છે (૪) કેઈ એક કન્જક અશ્વ એ હોય છે કે જે પહેલાં પણ ખલુંક (અવિનીત) હેય છે અને પાછળથી પણ અવિનીત જ ચાલુ રહે છે.