________________
१४२
स्थानासत्र इति दुष्प्रत्यानन्दः-उपकारिणा कृतमुपकारं नाभिमन्यते तथाविधो भवति १, तथा-एकः पुरुषो दुर्गतः दरिद्रः सन्नपि सुप्रत्यानन्दः-उपकृत जनकृतोपकारमन्ना भवति २। एकः सुगतो दुप्पत्यानन्दो भवति ३। एक सुगतः सुप्रत्यानन्दो भवति । १ । (४) ____ " चत्तारि पुरिसजाया" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-दुर्गतो नामैकः पुरुषो दुर्गतिगामी-दुर्गति-नरकादिगति गमिप्यतीति दुर्गतिगामी नरकतिर्यगादिकुगतिगमनशीलो भवति । तथा-एको दुर्गतः मुग____चतुर्थ सूत्रगत जो चार भंग प्रकट किये गये हैं-उनका तात्पर्य ऐसा है कि कोई एक पुरुष ऐसा होता है जो दुर्गत होता है और घडी कठिनता से आनन्द को प्राप्त कराया जाता है ऐसा मनुष्य उपकारियोंके उपकार को नहीं मानता है तथा कोई एक पुरुप ऐसा होता है जो दुर्गत तो होता है पर उपकार करनेवाले के उपकारको मानता है २ कोई एक पुरुष ऐसा होता है जो सुगत धनादि संपन्न होता है पर वह दुष्पयत्यानन्द (आनन्दित) नहीं होता है ३ तथा कोई एक पुरुष ऐसा होता है जो सुगत भी होता है सुप्रत्यानन्द भी होता है उपकार करनेवाले के उपकारको मानने वाला भी होता है (४)
पांचवें सूत्र में जो चार प्रकारके पुरुष कहे गये हैं-उनका सारांश ऐसा है कि एक पुरुप ऐसा भी होता है जो दुर्गत दरिद्र होता है और दुर्गतिगामि नरकादि गतिमें जावेगा ऐसा होता है १ नरक-तिर्यग
ચેથા સૂત્રના ચાર ભાગાનું સ્પષ્ટીકરણ–(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે દુર્ગત હોય છે અને ઘણું મુશ્કેલીથી આનંદિત કરી શકાય એ હોય છે એ પુરુષ ઉપકારીઓના ઉપકારને જ માનતો નથી (૨) કઈ પુરુષ એ હોય છે કે જે દુર્ગત તે હેાય છે પણ ઉપકારી જનેનો ઉપકાર માનનારો હોય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત (ધનાદિથી સંપન) હોય છે, પણ ઘણી મુશ્કેલીથી ખુશ કરી શકાય એ અથવા ઉપકારીને ઉપકાર ન માનનારા હોય છે. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત પણ હોય છે અને સરળતાથી ખુશ કરી શકાય એ અથવા ઉપકારીને ઉપકાર માનનારે પણ હોય છે.
પાંચમાં સૂત્રના ચાર ભાગાને ભાવાર્થ–(૧) કઈ પુરુષ દુર્ગત (દરિદ્ર) પણ હેય છે અને દુર્ગતિગામી (નરકાદિ ગતિમાં જનાર) પણ હોય છે.
(નરક આદિ દુર્ગતિમાં જવાના સ્વભાવવાળા પુરુષને દુર્ગતિગામી કહે