________________
५०८
स्थानाङ्गसूत्रे पूर्वच्युतान् संवोधयितुं मनुष्यलोकं गच्छामि, सूत्रे 'मे' इत्यार्पत्यादेकवचनम् । इति चतुर्थमागमनकारणम् ।४। ।। सू० २४ ॥ ___ अनन्तरं देवाऽऽगमनमुक्त, तत्र तत्कृतोद्योतो भवतीति तद्विपरीतं लोकान्धकार प्राह
मूलम्-चउहिं ठाणेहि लोगंधयारे लिया, तं जहा-अरहतेहिं वोच्छिन्नमाणेहिं १, अरहंतपन्नत्ते धम्ने वोच्छिज्जमाणे २, पुवगए वोच्छिज्जमाणे ३, जायतेए वोच्छिज्जमाणे ४॥
चउहि ठाणेहिं लोउज्जोए सिया, तं जहा-अरहंतेहिं जायमाणेहिं १, अरहतेहिं पवयमाणेहिं २, अरहंताणं णाणुप्पायमहिमासु ३, अरहंताणं परिणिव्वाणमहिमासु ४॥ एवं देवंधगारे देवुज्जोए देवसंनिवाए दवुकलिया देवकहकहे ।
चउहि ठाणेहिं देविंदा माणुस्सं लोगं हवमागच्छंति, प्रतियोधनीय है, इसलिये मैं पूर्व चवे हुवोंको संबोधन करनेके लिये मनुण्य लोकमें जाऊं। ___ पश्चात्-स्नेहीका नाम मित्र है, बाल वयरयका नाम सखा है, हितैपी सज्जनका नाम सुहत् है एक किसी भी कार्य में साथ रहनेवाले का नाम सहचर है जिससे जान पहिचान हो उसका नाम सागतिक है, ऐसा यह चौथा कारण है ।। मू०२४॥ આયુષ્ય પૂરું કરીને ફરી મનુષ્યલકમાં ઉત્પન્ન થઈ જાય છે, તે માણસ સંબધયિતવ્ય-પ્રતિબંધનીય (ધ પ્રાપ્ત કરવાને પાત્ર) ગણુ જોઈએ.
આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને પિતાના પહેલાં દેવકમાંથી જેઓ ચવેલા છે તેમને સંબોધન કરવાને માટે તે અધુનાપપનન દેવ આ મનુષ્યલેકમાં આવવા ચાહે છે.
ઘણા લાંબા સમયથી જેની સાથે સનેહ હોય તેને મિત્ર કહે છે. બાલ્યકાળથી જેની સાથે મિત્રી હોય તેને સખા કહે છે. હિતિષી સજજનને સુહુદ્દા કહે છે. કેઈ એક કાર્યમાં સાથે રહેનારને સહચર કહે છે, જેની સાથે ઓળ' ખાણુ પીછાણું હોય તેને સાગતિક કહે છે. એ સૂ. ૨૪