________________
- १२५
सुधा टीका स्था०४ ३०३ सू०२६-२७ साधोः दुःखशय्यानिरूपणम्
प्रवचनम् अश्रद्दधानः अमतियन् अरोचयन् स संयतो मनउच्चावचम् - अनेकप्रकारकं विषयम् विविधविषयेषु निर्गच्छति गमेरत्रान्तर्भावितण्यर्यतया निर्गमयतिनयति तेन हेतुना स विनिधात-धर्मभ्रंशं संसारं वा आपद्यते =प्नोतीति प्रथमा दुःखशय्या १|
13
" अहावरा दोच्चे " - त्यादि - अथ = प्रथमदुःखशय्यानिरूपणानन्तरम् अपरा - द्वितीया दुःखशय्या निरूप्यते, तथाहि - " से णं इत्यादि प्राग्वत्, नवरं स्वकेन - स्व एव स्वकः - स्वकीयस्तेन लाभेन - भक्तपानादि प्राप्तिरूपेण, तो तुष्यति - सन्तुष्टो न भवति, किन्तु परस्य - स्वातिरिक्तस्य संयतस्य सकाशात् लाभ - भक्तपानादि प्राप्तिरूपम् आशयति तस्य आशां करोति स म दारयतीति संभावयति, स्पृहयति - वान्छति, प्रार्थयति = याचते, अभिलषति लब्बेऽप्यन्नादौ पुनर्वाव्छति, शेषं च प्रथम दुःखशय्यामूत्रवद् बोध्यम् । इति द्वितीया दुःखशय्या २ | रुचिका विषय नहीं बनाता है तो ऐसी परिणतिमें वह नैर्ग्रन्थ प्रवचनकी श्रद्धादिसे विहीन बना हुवा संयत विविध विषयोंमें अपने मनको ले जाता है, इस कारण वह " विनिघात " को धर्मभ्रष्टताको, या संसारको प्राप्त करता है इस प्रकार की यह प्रथम दुःखशय्या है - १ | द्वितीय दुःख शय्यामें भी ऐसाही कथन जानना चाहिये, परन्तु इसमें वह संयत अपने प्राप्त भक्तपानादिमें संतुष्ट नहीं होता है, किन्तु अपनेले अतिरिक्त संयत के भक्तपानादिककी आशा करता है कि वह मुझे अपने भक्तपानादिक में से दे दे बाकीका कथन मूलार्थ जैसा है - २ तृतीय
---
ચુક્ત થવાને કારણે તે નથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી, તેને પેાતાની પ્રતીતિના વિષય મનાવતા નથી અને તેમાં રુચિ પણ રાખતા નથી. આ પ્રકારની પરિણતિથી યુક્ત થયેલા અને નગ્રંથ પ્રત્યેની શ્રદ્ધા અાદિથી વિહીન ખનેલેા તે શ્રમણુ નિગ્રČથ વિવિધ વિષયામાં પોતાના મનને ભમવા ઢે છે. તે કારણે તે ધર્માંભ્રષ્ટ અથવા ધર્મના વિાષક થઈ જવાને કારણે સંસારમાં પરિભ્રમણ કર્યાં કરે છે. આ પ્રકારની પહેલી ભાવરૂપ દુઃખશય્યા છે. -
ખીજી દુઃખશય્યાનું સ્વરૂપ—અહી પણ પહેલો દુઃખશય્યા જેવુ કથન સમજવું. આ દુખશય્યાના વધુનમાં એટલી જ વિશેષતા છે કે તે સયત પેાતાને પ્રાપ્ત થયેલા આહારપાણી આદિથી સત્તાષ માનતા નથી પણ અન્ય સયતને પ્રાપ્ત થયેલા આહરાતિની આશા કરે છે. એટલે કે તે એવી અભિલાષા રાખે છે કે અન્ય સયત મને તે આહારાદિ આપી દે. બાકીનુ કથન મૂળામાં કહ્યા અનુસાર સમજવું,