________________
१२८
स्थानास्त्रे तु स खलु सुण्डो यावत् स्वकेन लाभेन तुष्यति परस्य लाभं नो आशयति यावत् नो विनिघातमापयते इति । २ । तृतीया तु-स खलु मुण्डो यावत् प्रत्रजितो दिव्यान मानुष्य कान् कामभोगान् नो आशयति यावत् नो विनिधातमापद्यत इति । एतास्तिस्रोऽवि व्याख्यातमायाः । ३ ।
तथा चतुर्थी सुखशव्या एवं बोध्या, तथाहि-स खलु कश्चित् मुण्डो भूत्वा अगाराद् अनगारितां मनजितः, तस्य प्रत्रजितस्य मनसि खलु एवं भवति-एवं विचारो जायते-यदि तावत् अर्हन्तो भगवन्तो हृष्टाः-हृष्टा इव हृष्टाः-विगतशोक तया आनन्दिताः, तथा-आरोग्याः ज्वरादिरोगवर्जिताः, तथा-बलिकाः-बलं
द्वितीया लुखशय्यामें मुण्डित आदि होकर अपने लाभलेही सन्तुष्ट रहता है परके लापकी कामना आदि नहीं करता है, अतः वह बिनिघातको प्राप्त नहीं होना है-२ तृतीया सुखशय्या रहा हुवा वह संयत दिव्य मनुष्य सम्बन्धी कामभोगोंको चाहना नहीं करता है, उनकी आशा आदिले बिलकुल रहित हो जाता है अतः वहभी विनिघातको प्राप्त नहीं होता है-३, चौथी सुखशय्या वलसान संयत मनमें हृष्टादि विशेषणोचाले अर्हत लगवन्तोंके अन्यतरादि विशेषणों. वाले तपाकर्मो का चिन्तवन करता हुवा अपनेमें औपक्रमिकी एवं आभ्युपगमिकी वेदनाको सहन आदि करने की क्षमताको जागृत करताहै। તેથી તે તચારિત્રરૂપ ધર્મની સમ્ય રીતે આરાધના કરીને પિતાના સંસારને અલેપ કરી નાખે છે.
પરકીય લાભની અનિચ્છારૂપ બીજી સુખશય્યા–અહીં એવા સંતની વાત કરી છે કે પિતાને પ્રાપ્ત થયેલા આહારદિથી જ સંતુષ્ટ રહે છે. અન્ય સંયતને પ્રાપ્ત થયેલા આહારાદિની કામના આદિ રાખતો નથી. તે કારણે તે પણ ધર્મને વિરાધક બનતો નથી-આરાધક જ બને છે અને અપ સંસારવાળો બને છે.
ત્રીજી સુખશય્યા–અહીં એવા સંતની વાત કરી છે કે જે દેવસંબંધી કે મનુષ્ય સંબધી કામભોગની બિલકુલ ચાહના કરતો નથી એવો સંયત પણ ધર્મભ્રષ્ટ થતો નથી, પણ ધર્મને આરાધક બનીને પોતાને સંસાર ઘટાડે છે. ચોથી સુખશાસ પન્ન સંયત હૃષ્ટાદિ પૂર્વોક્ત વિશેષણવાળા અહંત ભગવતની અન્યતર આદિ પૂર્વોકત વિશેષવાળા તપ કર્મોનું ચિન્તવન કરતો થકે આભ્યપગમિકી અને અપકમિકી વેદનાને સહન કરવાની ક્ષમતા પિતાના મનમાં જાગૃત કરે છે