________________
स्थानागसूत्रे अथापरा तृतीया दुःखशय्या, तथथा-स खल मुण्डो भूत्वा यावत् प्रबजितो दिव्यान मानुष्यकान् कामभोगान् आशयति यावत् अभिलपति दिव्यान् मान. ध्यकान कामभोगान् आशयन याव अभिलपन् मन उच्चावचं निगच्छति विनिघातमापद्यते, तृतीया दुःखशय्या । ३।
अधाऽपरा चतुर्थी दुःखशय्या, तद्यथा-स खलु मुण्डो यावत प्रवजितः तस्य खलु एवं भवति-यदा खल अहम् अगारवासम् आवसामि तदा खलु अहं संवा. हनपरिमर्दनगात्राम्यङ्गगात्रोत्क्षालनानि लभे यत्प्रभृति च अहं खलु मुण्डः यावत् है, यह द्वितीय दुःखशय्या है-२ तृतीय दुःखशय्या इस प्रकार है जैसे कोई एक पुरुष मुण्डित होकर अगारावस्थासे अनगारावस्था सम्पन्न हो जाता है अब यदि वह उस अवस्थामें भी दिव्य मनुष्य सम्बन्धी कामभोगोंकी आशा करताहै-यावत् अभिलाषा रखताहै तो इस तरहसे दिव्य मनुष्य सम्बन्धी कामभोगोंकी आशा करता हुवा यावत् उनकी अभिलाषा करता हुवा है वह मनको इधर उधरके अनेक विषयोंमें ले जाता है तो ऐसी दशामें धर्मभ्रष्ट होकर वह संसारमेही परिभ्रमण करनेवाला बनता है-३ चतुर्थ दुःखशय्या इस प्रकार है, जैसे कोई एक मनुष्य मुण्डित होकर अगारावस्थासे अनगाराऽवस्था सम्पन्न हो जाता है, अब यदि वह इस अवस्थामें भी ऐसा विचार करता है कि-जिस समय मैं गृहस्थावस्थामें था उस समय शरीरकों दववाता था, उसे मलवाता था उस पर तेल आदिकी मालिश करवाता ભમવા દે છે. તે એવી પરિસ્થિતિમાં ધર્મભ્રષ્ટ થયેલે તે નિગ્રંથ સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે.
ત્રીજી દુખશય્યા આ પ્રકારની જે--કઈ એક મનુષ્ય સુડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે અણગારાવસ્થા ધારણ કરવા છતાં પણ જે તે મનુષ્ય સંબંધી કામગની આશા કરે છે, પૃહા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે, તે એ પ્રકારે દિવ્ય મનુષ્ય સંબધી કામગોની આશા, પૃહા, પ્રાર્થના અને અભિલાષા કરતો. એ તે મનને આમ તેમ અનેક વિષયોમાં ભમવા દે છે. તે એવી પરિસ્થિતિમાં ધર્મભ્રષ્ટ થઈને તે સંસારમાં પરિભ્રમણ કરનારો જ બને છે.
ચેથી દુખશધ્યાનું સ્વરૂપ--કઈ એક મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવકથાને ત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરે છે ત્યાર બાદ એવો વિચાર કરે છે કે જ્યારે હું ગૃહસ્થાવસ્થામાં હતું ત્યારે સેવકાદિ પાસે મારા શરીરને દબાવરાવતો હતો, ચોળાવતો હતો, તેના પર તેલ આદિનુ માલિશ કરાવતા