________________
सुधा टीका स्था०४ उ०३ सू०२४ मनुष्यलोके देवानामनागमनकारणम ९९ शब्दादयश्चेति कामभोगाः, यद्वा-काम्येते इति कामौ शब्दरूपलक्षणौ च भोगा:गन्धरसस्पर्शाश्चेति कामभोगाः, यहा-कामानां-कमनीयानां शब्दादीनां भोगा! सेवनानि, तेषु सृच्छितः-कामभोगानां विनश्वरत्वादि ज्ञातुसशक्यतया मोहं गतः, गृद्धः कामभोगेच्छासमनितो घृतसिक्तवहिरिवाऽतृप्तः, ग्रथिता कायमोगानुरागरज्जुबद्धः, अव्युपपन्नः-अत्यन्तं विषयपरिभोगाधीनो भवति अत एव स-देवः खलु मानुष्यकान्-मनुष्यलोकभवान् कामभोगान् नो आद्रियते आदरं न करोति, यह इन्द्रियों द्वारा भोगा जाता है अथवा-जिनमें चाहना जाती है ऐसे शब्दरूप काम हैं तथा गन्ध रस और स्पर्श ये भोग है। अथवा कामका अर्थ कमनीय है, ऐसे कमनीय शब्दादिकोंका जो भोग है बह सेवन करना है वह कामभोग है । देव कामभोगोंकी बिनश्वरता जाननेमें असमर्थ होता है, अत:-वे उनका कामभोगोंमें सूच्छितमोहंगत हो जाते हैं। कामभोगकी इच्छाले समन्वित हुवा देव धृतसिक्त अग्नि जैसे गृद्ध-अतृप्त बन जाता है । ग्रथित कालभोगानुराग रूपी रसलीले यह जकड जाता है, और इस तरह वह अन्तमें अध्यु. पपन्नक अत्यन्त विषयभोगका सर्वथा अधीन बन जाता है । तात्पर्यकि देवलोकों से किसी एक देवलोकमें अधुनोपपन्नक देव वहां के कामभोगोंको इतना अधिक आनन्ददायक मानने लगता है जिससे फिर वह मनुष्यलोक सम्बन्धी कामलोगोंको बिलकुल असार मानने लगता है और इस तरहसे वह उनको आदर दृष्टिसे नहीं देखता है कारणकि અથવા જેની ચાહના થાય છે એવા શબ્દ રૂપ કામ હોય છે અને ગંધ, રસ અને સ્પર્શ, એ ભેગરૂપ છે અથવા કામને અર્થ કમનીય પણ થાય છે એવાં કમનીય શબ્દાદિકનો જે ભોગ છે તેને કામગ કહે છે દેવે કામગેની વિનશ્વરતા (અનિયતા) જાણવાને અસમર્થ હોય છે, તેથી તેઓ તે કામોમાં મૂર્ણિત (આસકત) થઈ જાય છે કામગની ઈરછાથી ચુકત થયેલે દેવ ઘતાસિકત અગ્નિ સમાન ગૃદ્ધ (અતૃપ્ત, લલુપ) બની જાય છે. કામગરૂપી દોરડા વડે જકડાવાને કારણે તે તેમાં ગ્રથિત થઈ જાય છે અને “અધ્યાપન્ન વિષય ભેગને સર્વથા ખાધીન બની જાય છે આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ એક દેવલોકમાં ઉત્પન થયેલ નવે દેવ (અધુનોપપત્રક દેવ) ત્યાંના કામોને એટલાં બધાં આનંદદાયક માનવા લાગે છે. કે મનુષ્યલેક સબંધી કામશે તે તેને બિલકૂલ અસાર લાગે છે, અને આ રીતે તે તેમને આદર દષ્ટિથી જોતું નથી કારણ કે તે એવું માનતો નથી