________________
सुघो टीको स्था०४ उ ३ २०२४ मनुष्यलोके देवानामनागमनकारणम् १०१ मानुष्यकं प्रेष-मनुष्यभवमम्बन्धिकामभोगानुरागः, व्युच्छिन्नं-विनष्ट, दिव्यंदेवलोकसम्बन्धि प्रेम संक्रान्त-प्रविष्टं भवति । इति द्वितीयम् । २ ॥ ___" अहुणोवदन्ने ” इत्यादि-प्राग्रत् नवरं-तस्यैवं भवति-' इहि ' इदानी गमिष्यामि-अधुना मर्त्यलोकं यास्यामि, क्रियता समयेनेत्याह-' मुहूर्तेन' गमिध्यामि, तेन-समयेन मनु'या अल्पायुषः सन्तः कालधर्मेण-मृत्युना संयुक्ताःसंयुताः मृता भवन्ति, अतो न मानुप्यलोकं समागच्छति । इति तृतीयस् ।३।। ___"अहुणोचवन्ने " इत्यादि-बाग्वत् , नवरं-मानुष्यका-मनुष्यसम्बन्धी गन्धःउनके हृदय में अनुष्यमय सम्बन्धी कामभोगानुराग नष्ट हो जाता है और देवलोक सम्बन्धी प्रेम प्रविष्ट हो जाता है । अता-वह चाहता चाहताभी नहीं आपाता है
तृतीय कारण भी ऐलाही है परन्तु जब वह देव विशेषणसे युक्त हो जाता है तब वह शोचना है कि चलू जहां मेरे पूर्वभव सम्बन्धी माता-पिता आदि परिजन हैं उनसे मिल आऊं फिर शोचता है अभी चला जाऊंगा तथा ऐसी जल्दी कया पडीहै ऐसे सोचते-२ समय निकल जाता है और अन्त में यहाँ उनके पूर्व लव सम्बन्धी अल्पायुवाले परिचित मनुष्य मनुष्यलोकसे काल कर जाते हैं, अतः वह फिर मनुष्य लोकमें नहीं आता है-३
चतुर्थ कारण भी ऐलाही है परन्तु इममें पूर्वोक्त विशेषण विशिष्ट પ્રત્યેને તેને અનુરાગ ઉત્પન થઈ જાય છે તે કારણે તે મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા થવા છતાં પણ આવી શકતો નથી.
ત્રીજા કરણનું સ્પષ્ટીકરણ–દેવલોકમાં ઉત્પન્ન થયેલા નવા દેવના મનમાં એવી ઈચ્છા થાય છે કે “મરા પૂર્વભવના માતા, પિતા આદિને મળવા માટે જવું જોઈએ ? પરંતુ તેને એમ થાય છે કે થોડી જ વારમાં અહીંથી ત્યાં જવા ઉપડીશ, ડી વાર અહીંના કામોને ભોગવી લઉં, પછી મનુષ્યલેકમાં જવા માટે ઉપડીશ. ઉતાવળ કરવાની શી જરૂર છે ” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં એટલે બધેકાળ વ્યતીત થઈ જાય છે કે મનુષ્યલકમાં રહેલા તેના પૂર્વભવના માતા, પિતા આદિ પરિચિત વ્યકિતઓ તે અલ્પાયુષી હોવાને કારણે મનુષ્યભવ સંબંધી આયુષ્ય પૂરું થઈ જવાથી કોઈ અન્ય ગતિમાં ઉત્પન્ન થઈ ગયેલ હોય છે. આ વાત જાણીને તે મનુષ્યલોકમાં આવવાને વિચાર માંડી વાળે છે.
ચોથા કારણનું સ્પષ્ટીકરણ–પૂર્વોક્ત મૂતિ આદિ વિશેષણવાળે તે