________________
९६
स्थानानसूत्रे
देवलोकेषु दिव्येषु कामभोगेषु मूच्छितो गृद्धो ग्रथितोऽभ्युपपन्नः, स खलु मानुari कामभोगं नो आहियते नो परिजानाति नो अर्थ बध्नाति नो निदान प्रकरोति नो स्थितिप्रकल्प प्रकरोति १
अधुनोपपन्नो देवो देवलोकेषु दिव्येषु कामभोगेषु मूच्छितो गृद्धो ग्रथितोsयुपपन्नः, तस्य खलु मानुष्यकं प्रेप व्युच्छिन्नं दिव्य प्रेम संक्रान्तं भवति । २ । देवोंके अनागमनका कारण
" चउहि ठाणेहिं अहूणोववन्ने देवे " इत्यादि २४
सूत्रार्थ - किसी एक देवलोक में उत्पन्न हुवा देव मनुष्यलोक में शीघ्र आने की इच्छा तो करता है पर इन चार कारणों से शीघ्र यहां आ नहीं सकता है । देवलोक में उत्पन्न होते ही वहांके कामभोगों में सृच्छित -गृहग्रथित - अध्युपपन्न हो जाता है, अतः - मनुष्य सम्बन्धी कामभोगोंको वह आदर दृष्टिसे नहीं देखता है, ये मेरे काम के हैं ऐता उन्हें नहीं मानता है इनसे मेरा प्रयोजन सिद्ध होगा ऐसी बुद्धि उन्मे नहीं करता है, ये पुनः मुझे मिलें ऐसी भावना नहीं करता है और उनसे स्थितिका चिकल्पही करता है । यह प्रथम कारण है- १
दूसरा कारण - देवलोक में उत्पन्न नया देव दिव्य कामभोगोमें मृच्छत-गृद्ध - अध्युपपन्न होकर ऐसा हो जाता है कि उसको भीत रसे मनुष्य सम्बन्धी प्रेम व्युच्छिन्न हो जाता है और दिव्य प्रेम उसमें संक्रान्त हो जाता है -२
-देवाना नागभननां
रथेोच ठाणेहिं अहुणोववन्ने देवे " त्याहि-- (सू. २४ )
સૂત્ર –કાઈ એક દેવલેાકમાં ઉત્પન્ન થયેલા દેવ તુરત જ મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા તા કરે છે, પશુ આ ચાર કારણેાને લીધે તુરત જ અહીં આવી શકતા નથી–(૧) દેવલેાકમાં ઉત્પન્ન થતાંની સાથે જ તે ત્યાંના કામભેાગામાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત અને અધ્યુપપન્ન થઈ જાય છે તે કારણે મનુષ્યભવના કામભાગેાને તે આદરની દૃષ્ટિએ જોતા નથી, તે માટે કામના છે એવુ' માનતા નથી, તે કામભેગેા દ્વારા પેાતાનું પ્રયેાજન સિદ્ધ થશે એવું તે માનતે નથી, તે ફરી પેાતાને પ્રાપ્ત થાય એવી ભાવના સેવતેા નથી અને હું તે કામ ભાગેાના ઉપલેાક્તા જ બની રહું, એવા સ્થિતિ વિકલ્પ પણ તે ઇચ્છતા નથી. આ પહેલુ' કારણ છે
બીજું કારણ—દેવલેાકમાં ઉત્પન્ન થયેલા નવે દેવ દિવ્ય કામલેગામાં એવા તે મનુષ્યભવ પ્રત્યેના પ્રેમ ન્યુચ્છિન્ન (નષ્ટ) થઇ જાય છે, અને દેવ લાક પ્રત્યેના પ્રેમ સ'ક્રાન્ત થઇ જાય છે.