________________
स्थानास तथा-एक पथियाय्यपि भवति, उत्पथयाय्यपि, इति तृतीयः ।। तथा-एकं नो पथियाथि भवनि नो उत्पथयायि, इति चतुर्थः । ४ ।
यद्यपि सामान्यमूत्रे युग्यस्याचर्याश्चतुर्विभजनीयत्वेनोक्तास्तथापि आश्रयाऽऽश्रेययोरभेदविवक्षया चर्याऽऽश्रयो युग्यमेव चतुर्विधत्वेनोक्तमिति । इति द्रव्ययुग्यपक्षे । भावयुग्यपक्षेतु-युग्यशब्दस्योपचारिकत्वेन युग्यसदृशा इत्यर्थः, तत्सादृश्यं च संयमयोगमारबोढूतया साधुपु ग्राह्यं, नेपामाचर्या युग्याचर्याश्च. तलः प्रज्ञप्ता इत्यर्थों बोध्यः, अत्रापि युग्यपदलक्षितस्य साधोराचर्याद्वारेण चातुविध्य, तत्र प्रथमः पथियायी अप्रमत्तः, सदनुष्ठायित्वात् १, उत्पथयायी लिझी तथा-कोई अश्वादि वाहन ऐसा होता है जो मार्गसे जानेका स्वभाव. वाला होता है और कुमार्गसे भी-३ ऐसा यह तृतीय भङ्ग है । कोई एक अश्चादि न मार्गसे-न कुमार्गले जानेका स्वभाववाला होता है-४ यद्यपि इस सामान्य सूत्र में युग्यकी आचर्या चार प्रकार से कही गई है फिर भी आश्रय और आय में अभेद विषक्षासे आचर्या के आभयभूत युग्यही चार प्रकारके कहे गये हैं ऐसा समझना चाहिये । यह कथन द्रव्य युग्यके पक्ष में किया है, भावयुग्यके पक्षमें इन भङ्गोका यों कथन करना चाहिये। युग्य शब्दको औपचारिक मान के युग्य जैसा जो हों वे युग्य हैं, ऐसे युग्य साधु होते हैं, क्योंकि-ये संयम भारको वहन करते हैं अतः इनमें-युग्य सादृश्य है इनकी चर्या युग्याचर्या है । यहां चर्या द्वारा युग्य पदोपलक्षित साधुमें चतुर्विधता इस કઈ અથાદિ વાહન માર્ગ પર થઈને ચાલવાને સ્વભાવવાળું પણ હોય છે અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હોય છે (૪) કેઈ એક અશ્વાદિ (યુગ્ય) માર્ગે થઈને જવાના સ્વભાવવાળું પણું હોતું નથી અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હોતું નથી, જે કે આ સામાન્ય સૂત્રમાં યુગ્યની આચર્યા (અશ્વાદિની ગમનકિયા) ચાર પ્રકારની કહી છે, છતાં પણ આશ્રય અને આઠેયમાં અભેદોપચારની અપેક્ષાએ આચર્યાને આશ્રયભૂત યુગ્ય ( અલ્પા દિનાં ) જ અહીં ચાર પ્રકાર સમજવા જોઈએ. આ કથન દ્રવ્યયુગ્યને અનુલક્ષીને કરવામાં આવ્યું છે, ભ વયુગ્યની અપેક્ષાએ આ ભાંગાઓનું કથન આ પ્રમાણે થવું જોઈએ યુગ્ય શબ્દને ઔપચારિક ગણીને યુગ્ય જેવા જે હોય તેને પણ યુગ્ય કહી શકાય. સંયમભારતું વહન કરનાર સાધુને જ એવાં યુગ્યસમાન ગણી શકાય. એવાં સાધુની આચર્યાને યુગ્યાચર્યા કહી શકાય અહીં આચ દ્વારા યુગ્ય પદે પલક્ષિત સાધુમાં ચતુર્વિધતાનું આ પ્રમાણે