________________
स्थानाङ्गसूत्रे नापि च चाल्यते दुर्योधत्वात् स रथाणुसमानः ३ तथा-खरकण्टकसमानःखराः-तीक्ष्णाः कण्टका यम्मिन् तत् खरकण्टकं बवुरक्षशावादि तस्य क्वचिद वस्त्रे वा लग्नं सन्न केवलमहं वा पटं सहसा मुञ्चति, अपि तु तन्मोचकपुरुपादिकं करादिषु कण्टकैविध्यति, यद्वा खरकण्टयति-लेपवन्तं करोतीति खरकण्टं तदेव खरकण्टकम्-अशुच्यादिवस्तु. तेन समानः खरकण्टकसमानः, यथा खरकण्टकं संसगेमात्रादेवापनयनकारकं दोपयुक्तं करोति, तथा यः पावकः संसर्गमात्रात् साधु 'कुवोधकुशीलतादिजनकत्वेनोत्सूत्रप्ररूपकोऽय' मित्याद्यसदोपप्रकटनया दोपवन्तं करोति स खरकण्टकसमानः । ४ । सू० २२ । अपने कदाग्रह अनुचित हठसे पीछे नहीं हटता-टलता है नम्रीभूत नही होता है ऐसा बह दुर्वाध्य श्रावक स्थाणु-टूठा वृक्षके समान
है-३ जैसे तीक्ष्ण काटोंसे भरपूर बबूल आदिका डाल यदि किसी __ अङ्गमें यो कपडोंमें उलझ जाय तो वह सहसा अलग नहीं होती किन्तु
उसे छुडानी पडती है ऐसी स्थितिमें वह छुडानेवालोंके हाथको भी वेधती है ऐसे पदार्थों का नाम खरकण्टक है, जो श्राश्क इसके समानताको धारण करे वह स्वरकण्टक समान है, जैसे स्वरकण्टक वस्तु संसर्ग मात्र दोषयुक्त बना देती है वैसे जो श्रावक अपने संसर्ग मात्रालेही उस साधुके असदोषोंकी उद्भावना करता हुवा “ यह
છતાં પણ પિતાને કદાગ્રહ છેડતે નથી–પિતાની અનુચિત વાતને જ પકડી રાખે છે–સહેજ પણ ડૂણે (નમીભૂત) થતો નથી એવા શ્રાવકને સ્થાણુ સમાન કહે છે. (૪) ખરકંટક સમાન શ્રમણોપાસકને ભાવાર્થ--તીહણ કાંટાઓથી ભરપૂર બાવળ આદિની ડાળી કઈ અંગમાં કે કપડામાં ભરાઈ જાય છે તે સરળતાથી અલગ થતી નથી, પણ પ્રયત્નપૂર્વક તેને અલગ કરવી પડે છે અને એ વખતે અલગ કરવાનો પ્રયત્ન કરનારના હાથમાં પણ તે તીક્ષણ કાંટા વાગી જાય છે, આ પ્રકારના પદાર્થોને ખરકંટક કહે છે જે શ્રાવકને સ્વભાવ આ ખરકંટકના જેવું હોય છે તેને ખર સમાન કહે છે જેમ ખરકંટકને સ્પર્શ માત્ર જ દેષયુક્ત અથવા વ્યથાજનક થઈ પડે છે એજ પ્રમાણે ખરગટક સમાન શ્રાવક પિતાના સંસર્ગ માત્રથી સાધુમાં અસદોષની (જે દેપનું અસ્તિત્વ જ ન હોય એવા દેની) ઉદ્દભાવના કરે છે. આ સાધુ કુબોધ, કુશીલતા આદિને જનક હોવાથી ઉસૂત્ર પ્રરૂપક છે” ઈત્યાદિ રૂપે સાધુમાં ખેટા દેનું આપણું કરનાર હોય છે અને કંટકની જેમ