________________
૪ ૫૬ ]
स्वस्ति नः पूषा विश्ववेदाः ।
[ મહષિ વયનું આદર્શ વૃત્ત
એમ કહી વેર પાછા વળાને ઉપદેશ કર્યો. ત્યારપછી તે અને શિષ્ય બને લો ગયા, ખાદ પેલા મહાત્મા શ્રીજી પ્રત્યે મેલ્યાઃ “મહાત્મન! આપને ખાટુ તા નહિ લાગે ને? આપ સારા જ્ઞાની જણા । તે। આમ શા માટે રખડ્યા કરી છે અને નાહકનુ દુઃખ વેઠે છે. ” અહીં સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે કે સદરહુ વનવાસી મહાત્મા ઉત્તમ ચેાગ:ભ્યાસી અને વનસ્પતિશાસ્ત્રમાં પણ નિષ્ણાત હતા. છ આ મહિના સુધી ખાવાનો જરૂર ન પડે એવી વનસ્પતિ તથા કંદમૂળની તેમેને માહિતી હતી. લગભગ દરરોજ શુમારે અઢાર કલાક નિર્વિકલ્પ સમાધિમાં જ બેસી રહેતા હતા. તેમનુ ઉપર પ્રમાણેનું વચન સાંભળોને મહર્ષિ વયે ઉપહાસથી કહ્યું કે, “મને લાગે છે કે આપને હજી ધ્યેયપ્રાપ્તિને માટે આકાશ પાતાળ જેટલુ અ ંતર કાપવાનું બાકી છે” વગેરે. આ સંબંધમાં સવિસ્તર વિવેચન દત્ત પરશુરામ પુસ્તકના ઉપાસનાકાડમાં આવેટ્ટુ હેવાથી અહીં તેને વિસ્તાર વધાર્યો નથી, જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું.
આ વનવાસી મહાત્માતે જે મેધ મહર્ષિ વયે આપ્યા હતા તે જ આ વૈદાંતશિરામણ એવું દત્ત પરશુરામ છે . મવિના ઉદેશથી કૃતાથ' થયા બાદ તેઓએ ઘણા આનંદથી મહષિવયંને દાક્ષણામાં શુ આપું અમ પૂછ્યું' અને કંદમૂળની માહિતી આપવાના ઇરાદા વ્યક્ત કર્યો. પરંતુ પાછળથી તેમને મહર્ષિવા કેઈ અવધૂત ચેાગેશ્વર હાવાની ખાતરી થતાં ક્ષમા માગી અને ઘેાડા દિવસ સેવામાં સામે રાખવા વિનંતિ કરી. શ્રીઇના કૃપાથી તેઓ ધારણાભ્યાસ શીખ્યા. દરમિયાન ગિરનારમાં ગુપ્તપણે રહેનારા તુરુ મહષ જેવા એક ધાડામુખો તપસ્વી મહર્ષિ દરેક સિંહસ્થને ખીજે વર્ષે તુલા સંક્રમણુમાં નિર્વિકલ્પ સમાત્રિમાંથી ઉઠીને જામત થાય છે, તેમના ઉત્થાનના સમય થયેલા છે એવી જાણુ થતાં તે માડામુખી અને ડિકકાણી તપસ્તી મહર્ષિનાં દર્શન થતાં સુધી ” ની તેમ જ સૂનો ધારણા કરતાં ત્યાં જ સ્થિતિ કરી.
મહર્ષિ વય અને તુરુ ઋષિ
એક વખત તેઓ સાયકાળે નજીકના અનસૂયાના પડ઼ાડની ટૂંક ઉપર મેડ઼ા હતા. ચેાતરા સૃષ્ટિક્ષોની રમણીય શાભા નિહાળી રહ્યા હતા. તત્ત્વનો જ વાતેા ખડુંમાનસ મહામાનો સત્તાસામાન્યાસ્થિતિ એટલે શું એ સંબધમાં વિવેચન ચાલુ હતું. વનાસી મહાત્મા મહર્ષિ વય જીની શિલાની બેઠકની નજીક પગ પાસે બેઠા હતા અને અનુચર સામે હાથ જોડી ઉભા હતા. એટલામાં વનવાસી મહાત્માએ આકાશ તરક જોઈ નમ્રતાથી પૂછ્યું, ભગવન્! પૂર્વ ચૂણની જેમ આકાશમાર્ગે વિહાર કરનારા સિદ્દો, ગંધ, દેવદેવીઓના સમૂડી, ઇત્યાદિ હવે કેમ જણાતા નથી? તત્ત્વજ્ઞાનના અધિકારી તે અને મનુષ્ય મે જ ચેાનિ વર્યાં છે. જ્યાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હોય ત્યાં તે સમૂડ઼ા આકાશમાં હાજર હોય, છતાં કેમ જણાતા નથી? તેમને આ અધિકાર અને જિજ્ઞાસાયુક્ત નમ્રતાથી કરેક પ્રશ્ન સાંભળી મહષિવય મેલ્યાઃ
હે તાત! કૃત, શ્વેતા, અને દ્વાપર યુગના અંત સુધી તા આ દેવદેવતાઓ, સિદ્દગા, ગધ વગેરે આકાશયારી સમૂÌ, આવી તવરૂપ ચર્ચા ચાલુ હોય તે સમામાં પ્રગટ રીતે પશુ ભાગ લઈ શકતા હતા, પરંતુ કલિયુગના આરંભમાં નૈમિષારણ્યના સેા વર્ષો સુધી યજ્ઞસત્ર થયા પછી તે અંતરિક્ષમાં પાતપેાતાના દિલ્પરૂપે જ સ્થિત હોય છે, જેથી ધારણા વગર જોઈ શકાતા નથી. તમા જોવાને ઇચ્છતા હો તો તમારી સૂર્યÖધારણા બ્રૂમધ્ય-ભ્રૂકુટિમાં આવેલા આજ્ઞાચક્રમાં કરી સૂર્યરૂપ બની જાએ, તેમાંથી અનાયાસે જ કરી પાછું ઉત્થાન થવા પામશે એટલે નેત્રમાં રહેલા કાટી સૂર્ય સમા પ્રકાશમાન પૂજા દ્રષ્ટાભાવથી અનુભવ આવશે. અને પછી આકાશચારી સિદ્ધોનાં દર્શન અને વાર્તાલાપ વગેરેને પણ પ્રત્યક્ષ અનુભવ લઈ શકાશે, તેઓએ તત્કાળ આસન કરી, ગુદાદ્વાર પગતી પાની વડે બધ કરી મેરુ'દંડ ટટાર કર્યો અને પ્રાણના અપાનની સાથે સયેાગ કરી તેને ક્રમે ક્રમે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર અને અનાહતચક્રમાં લાવી
મહિષ વય અને વનવાસી મહાત્માના સંવાદ હિંદીમાં થયા હતા.. ત્તપરશુરામ તૃતિયાત્તિ પૃષ્ઠ ૨૪ જી.