Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०४ गा०६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्त भवतु, गलपन्यो भातु, लक्ष्मीः सर्वथा गन्ठतु समतिज्ञापालने पुरुषाणा यद्भवति तयतु । एवं चिन्तयन् स परितो विलोकयति ।
तस्मिन्नासरे एक परिहितगरिकस्रो मुण्डितमस्तरखिदण्डधारी परिनाजकस्तत्र समायातः । राजकुमारस्त टष्टा चिन्तयति-अय चौरळक्षणममन्वितोऽस्ति, तस्मादय चौर इति । एव चिन्तयन्त रानकुमारमगडदत्त परित्राजकः पृच्छतिसत्पुरुष ! कुतः ममायातोऽसि ? केन हेतुना चिन्तितोऽसि ? जगडदत्त आहनगर से याहिर जाकर किसी एक स्थानपर वृक्षके नीचे बैठ गया, और विचारने लगा-चिंताकी कोई बात नहीं, भले मुझे प्राणातक दड भोगना पडे - गले में खुशी से फासी का पन्धन पड जाय, लक्ष्मी आवे या चली जावे, वीरों को अपनी प्रतिज्ञा पालन करने में जो कुछ होता हो वह सर मेरे माथ घटित हो जाय इसकी योड़ी भी चिन्ता नही है, परन्तु चोर का पता लगाये विना में चैन नहीं लूगा । इस प्रकार का विचार कर ही रहा था, कि इतने में एक जोगी इसके पास आया। जोगी अपने बनारटी वेपभूपामें या-गेरुआ वस्त्र पहिने या शिर मुडित था हाय में त्रिदन्ड ले रक्खा था। जोगो को देखते ही राजकुमार ने हर्प का अनुभव किया और विचार ने लगा कि चोर का पता लग गया ठीक यही चोर है। चोर के जो लक्षण होते हैं वे इसमें मिलते हैं। इस तरह विचार की निद्रा में मस्त हुए राजकुमार को जगाते हुए जोगी ने कहा सत्पुरुप ! कहा से आना हुआ है । किस कारण चिन्तित નીકળી કઈ એક સ્થાન ઉપર ઝાડની નીચે બેસી ગયો અને વિચાર કરવા લાગ્યું કે, ચિંતાનું કઈ કારણ નથી, ભલે મારે પ્રાણાન્તદડ ભેગવવો પડે, ગળામાં ખુશીથી ફાસીનું દોરડુ પડે, લક્ષ્મી આવે અથવા ચાલી જાય, વીરોને પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જે કાઈ સહન કરવું પડે તે બધુ સહન કરવા હું તૈયાર છુ તેની લેશ માત્ર મને ચિતા નથી, પરંતુ ચોરને પત્તો લગાડયા વગર હુ જ પીને બેસવાને નથી આ પ્રકારને વિચાર એ કરી રહ્યો હતો, એટલામાં એક ગી તેની પાસે આ ચગી પિતાની બનાવટી વેશભૂષામા તે ભગવા વસ્ત્ર પહેરેલા હતા, માથુ મુડેલું હતું, હાથમા ત્રિદડ ધારણ કરેલો હતો, યોગીને જોતા જ રાજકુમારના દિલમાં આનદની રેખા ઉત્પન્ન થઈ તેને ખાત્રી થઈ કે હવે ચેર મળી ગયો બરાબર આજ ચેર છે ચેરના જે લક્ષણ હોય છે તે સર્વ આનામાં દેખાય છે આ પ્રકારની વિચાર નિદ્રામાં પડેલા રાજકુમારને જગાડતા યોગીએ કહ્યું કે હે મહાનુભાવ ! ક્યાથી આવે છે ? કયા કારણે ચિન્તાગ્રસ્ત દેખાવ છો ? ચગીની વાત